Instagram Shayari : આજ ઢલતી હુઈ શામ ને જબ રંગ બદલા, મુજકો બદલે હુએ કુછ લોગ યાદ આ ગયે.. ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં મુકવા માટે કેપ્શન શાયરી
ઘણા લોકો ઈન્સ્ટાગ્રામમાં પોસ્ટ અને સ્ટેટસમાં કેપ્શન મુકવા માટે સારી શાયરી શોધતા હોય છે. ત્યારે આજની આ પોસ્ટમાં તમારા માટે ઈન્સ્ટાગ્રામ શાયરી લઈને આવ્યા છે. જે તમે તમારી સ્ટોરી કે પોસ્ટમાં મુકી શકો છો
Instagram Shayari: મિત્રો! જ્યારે પણ તમે ઇન્સ્ટાગ્રામ પર ફોટો પોસ્ટ કરો છો, જો તમે તે પોસ્ટ સાથે એક નાનકડુ કેપ્શન લખતા હોવ અને હાલ તમને ના સમજાઈ રહ્યુ હોય તો તમે અહીં પોસ્ટમાં આપેલી ઈન્સ્ટાગ્રામ શાયરી લખી શકો છો. કોઈને તમારા સ્ટેટસની ઝલક આપવા માટે તમે Instagram એટીટ્યુડ શાયરી, લાઈફ શાયરી કે લવ શાયરી તમે આ પોસ્ટમાંથી લઈ તેનો ઉપયોગ કરી શકો છો.
આજકાલ સોશિયલ મીડિયા પર ઈન્સ્ટાગ્રામ પોસ્ટ કવિતા પોસ્ટ કરવાનો ટ્રેન્ડ ખૂબ ચાલી રહ્યો છે. તેથી જ અમે આ લેખમાં તમારા માટે શ્રેષ્ઠ ઇન્સ્ટાગ્રામ શાયરી લાવ્યા છીએ. તમને અહીં સૌથી વધુ ટ્રેન્ડિંગ અને અનોખી ઇન્સ્ટાગ્રામ શાયરી મળશે. તમે સરળતાથી કૉપિ કરી શકો છો અને તમારા કૅપ્શન,કે સ્ટેટસમાં લખી શકો છો.
- બાર-બાર ગિરકર દોબારા ખડે હૈ, દેખ એ જિંદગી જરા ગૌર સે, મેરે હૌસલે તુજસે ભી બડે હૈ.
- આજ ઢલતી હુઈ શામ ને જબ રંગ બદલા, મુજકો બદલે હુએ કુછ લોગ યાદ આ ગયે.
- હમ ખ્વાહિશોં મેં હી રહ ગયે ઔર જિંદગી હમે જીકર ચલી ગઈ.
- બેહિસાબ હસરતે ના પાલિયે જનાબ, જો મિલા જિંદગી સે પહલે ઉસે સંભાલિયે જનાબ
- આધે સે કુછ જ્યાદા, પૂરે સે કુછ કમ, કુછ જિંદગી, કુછ ખુશી, કુછ ઈશ્ક ઔર કુછ હમ
- ફિઝા કે રંગ સભી અભી બરકરાર હૈ, જો સમંદર કે પાર હૈ, વહી પર બહાર હૈ
- કિસી કો પરખને સે બહેતર હૈ, કુછ વક્ત ઉસે સમજને મેં લગાયા જાયે
- જિંદગી એક સફર હૈ સુહાના, યહા કલ ક્યા હો કિસને જાના
- જીત હાસિલ કરના હો તો, કાબિલિયત બઢાઓ, કિશ્મત કિ રોટી તો કુત્તો કો ભી મિલા કરતી હૈ
- બહુત જરુરી નહીં હૂં મૈં લેકિન મેરે બગૈર કુછ કમી જરુર હોગી
- તરક્કી ઈતની કરો બેટા કિ , સાંસ ચલે ના ચલે નામ ચલતે રહના ચાહિયે