Friends Shayari In Gujarati: એક ચાહત હોતી હૈ દોસ્તો કે સાથ જીને કી જનાબ, વરના પતા તો હમે ભી હૈ કી મરના તો અકેલે હી હૈ – જેવી શાયરી વાંચો
દરેકના જીવનમાં એક ખાસ મિત્ર હોવો જોઈએ, જેથી તમે તમારા મનની વાત તેને કરી શકો. કારણ કે તમારા જીવનમાં ઘણી બધી એવી વાતો હોય છે કે જે તમે તમારા પરિવાર સાથે શેર કરી શકતા નથી. પરંતુ તે જ વાત તમે તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

Friends Shayari In Gujarati
Shayari : દરેકના જીવનમાં એક ખાસ મિત્ર હોવો જોઈએ, જેથી તમે તમારા મનની વાત તેને કરી શકો. કારણ કે તમારા જીવનમાં ઘણી બધી એવી વાતો હોય છે કે જે તમે તમારા પરિવાર સાથે શેર કરી શકતા નથી. પરંતુ તે જ વાત તમે તમારા મિત્રો સાથે શેર કરી શકો છો. આ ખાસ મિત્ર તમારી વાતને જજ કર્યા વગર જ સાંભળે છે. એટલા માટે જ મિત્રતાની ઉજવણી કરવા માટે કોઈ ખાસ દિવસની જરુર નથી. તો આજે અમે ખાસ મિત્રો માટે શાયરી લઈને આવ્યા છીએ.
આ પણ વાંચો : Motivational Shayari: બાહર સે જિતની ઠોકર લગેગી, તુમ્હારે અંતર કો ઉતના કઠોર કરેગી – જેવી શાયરી વાંચો
Friends Shayari
- વો દોસ્ત મેરી જિંદગી મેં બહુત માયને રખતે હૈ, વક્ત આને પર સામને જો મેરે આઈને રખતે હૈ
- તૂ કિતની ભી ખૂબસૂરત ક્યૂં ન હો એ જિંદગી, ખુશમિજાજ દોસ્તોં કે વગૈર તૂ અચ્છી નહી લગતી
- એક ચાહત હોતી હૈ દોસ્તો કે સાથ જીને કી જનાબ, વરના પતા તો હમે ભી હૈ કિ મરના તો અકેલે હી હૈ
- લોગ પ્યાર મેં પાગલ હૈ, ઔર હમ આપકી દોસ્તી મેં
- કૌન કહતા હૈ યારી બર્બાદ કરતી હૈ, કોઈ નિભાને વાલા હો તો દુનિયાં યાદ કરતી હૈ
- દમ નહી કિસી મેં કી મિટા સકે હમરી દોસ્તી કો, જંગ તલવાર કો લગતા હૈ જિગરી યારો કો નહી
- જિંદા રહને કે બહાને ઢૂંઢે, આઓ મિલકે કુછ દોસ્ત પુરાને ઢૂંઢ
- વો મેરા દોસ્ત ભી હૈ ઔર દુશ્મન ભી, વહી મેરા દિલ ભી હૈ ઔર ધડકન ભી
- કિસી સે રોજ મિલકર બાતેં કરના દોસ્તી નહી, બલ્કિ કિસી સે બિછડ કર યાદ રખના દોસ્તી હૈ
- લોગ ડરતે હૈ દુશ્મની સે તેરી, હમ તેરી દોસ્તી સે ડરતે હૈ