Rain Two Line Shayari: આજ આયી બારીશ તો યાદ આયા વો જમાના, વો તેરા છત પે રહના ઓર મેરા સડકો પે નહાના….વાંચો વરસાદ પર જબરદસ્ત શાયરી

|

Jun 30, 2023 | 6:30 PM

વરસાદી મૌસમમાં તમે પણ તમારા કે તમારી ખાસને યાદ કરી રહ્યા છો તો આ શાયરી દ્વારા તેમને મેસેજ મોકલી તેમની સામે તમારા દિલની વાત ખુલીને કહી શકો છો. આજે અમે બારિશ શાયરી લઈને આવ્યા છીએ, જે તમને ખૂબ જ પસંદ આવશે.

Rain Two Line Shayari: આજ આયી બારીશ તો યાદ આયા વો જમાના, વો તેરા છત પે રહના ઓર મેરા સડકો પે નહાના....વાંચો વરસાદ પર જબરદસ્ત શાયરી
Rain Two Line Shayari

Follow us on

Rain Shayari: આ એક એવી ઋતુ છે કે જેમાં દરેકને ભીંજાવવું ગમે છે, વરસાદના પાણીમાં નહાવું, બાળપણમાં વરસાદના પાણીમાં તમારી હોડી ચલાવવી, ઘણું બધું યાદ છે. ત્યારે આ વરસાદ પર કેટલીક ખાસ શાયરી આપના માટે લઈને આવ્યા છે.  બારિશ two line શાયરી જેમાં પ્રેમ, મિલન અને વિરહને વેદના સાથે કેટલીક જબરદસ્ત શાયરી તમને અહીં વાચવા મળી શકે છે. જે શાયરીને તમે તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

જો કે આ અગાઉ પણ અમે કેટલીક જબરદસ્ત લવ શાયરી, રોમેન્ટિક શાયરી, પહેલા પ્રેમની શાયરી સહિતની અનેક શાયરી આપની સાથે શેર કરી છે ત્યારે આ તમામ શાયરી તમે અમારી વેબસાઈટ પર જઈને જોઈ શકો છો.

  1. સુના હૈ બારિશ મેં દુઆ કુબૂલ હોતી હૈ,
    અગર ઈજાજત હો તો માંગ લૂ તુમ્હે.
  2. અગર મેરી ચાહતો કે મુતાબિત જમાને કિ હર બાત હોતી,
    તો બસ મેં હોતા, તુમ હોતી ઔર સારી રાત બરસાત હોતી.
  3. પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
    ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
    આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન
    શ્રાદ્ધમાં આ સરળ ટીપ્સની મદદથી બનાવો દૂધપાક
    આજનું રાશિફળ તારીખ : 20-09-2024
    કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
  4. એક હમ હૈ જો ઈશ્ક કી બારિશ કરતે હૈ,
    એક વો હૈ જો ભીગને કો તૈયાર હી નહીં.
  5. કુછ તો ચાહત હોગી ઈન બૂંદો કો ભી,
    વરના કોન છૂતા હૈ ઈસ જમીન કો ઉસ આસમાં સે ટૂટ કર.
  6. સારે ઈત્રોં કી ખુશ્બુ આજ મંદ પડ ગઈ,
    મુટ્ટી મેં બારિશ કી બૂંદે જો ચંદ પડ ગઈ.
  7. જરા ઠહરો બારિશ થમ જાએ તો ફિર ચલે જાના,
    કિસી કા તુજ કો છૂ લેના મુજે ગવારા નહીં.
  8. આજ આયી બારિશ તો યાદ આયા વો જમાના,
    વો તેરા છત પે રહના ઔર મેરા સડકોં પે નહાના.
  9. ઉસ કો ભલા કોઈ કેસે ગુલાબ દે,
    આને સે જિસકે ખુદ મૌસમ હી ગુલાબી હો જાયે.
  10. બરસાત કા બાદલ તો દીવાના હૈ ક્યા જાને,
    કિસ રાહ સે બચના હૈ કિસ છત કો ભિગોના હૈ.
  11. વક્ત બારિશ કા, ઔર તેરા સાથ,
    જિન્દગી સે ઔર ક્યા માંગુ સૌગાત.
Next Article