Rain Romantic Shayari: બરસાત કી ભીગી રાતોં મેં ફિર કોઈ સુહાની યાદ આઈ, કુછ અપના જમાના યાદ આયા કુછ… વાંચો જબરદસ્ત શાયરી

વરસાદી મૌસમમાં તમે પણ તમારા કે તમારી ખાસને યાદ કરી રહ્યા છો તો આ શાયરી દ્વારા તેમને મેસેજ મોકલી તેમની સામે તમારા દિલની વાત ખુલીને કહી શકો છો. આજે અમે બારિશ શાયરી લઈને આવ્યા છીએ, જે તમને ખૂબ જ પસંદ આવશે.

Rain Romantic Shayari: બરસાત કી ભીગી રાતોં મેં ફિર કોઈ સુહાની યાદ આઈ, કુછ અપના જમાના યાદ આયા કુછ... વાંચો જબરદસ્ત શાયરી
Rain Romantic shayari
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 01, 2023 | 6:30 PM

Rain Romantic Shayari: વરસાદ હંમેશા ખાસ હોય છે. જ્યારે જ્યારે વરસાદ વરસે છે ત્યારે એક નવા એહસાસનો અનુભવ થાય છે. વરસાદની સિઝનને રોમેન્ટિક સિઝન અને પ્રેમિઓની સિઝન કહેવામાં આવે છે. ત્યારે આ રોમેન્ટિક સિઝનમાં અમે વરસાદ પર રોમેન્ટિક શાયરી લઈને આવ્યા છે.

ક્યારેક એવું બને કે વરસાદ પડી રહ્યો હોય અને વાતાવરણ ખુશનુમાં બની ગયુ હોય ત્યારે ચોક્કસથી તમને તમારી પ્રિયતમાં કે પ્રિયતમની યાદ સતાવી રહી હોય ત્યારે આ પોસ્ટમાં આપેલી શાયરી તમારા રોમેન્ટિક વાતાવરણમાં પ્રેમનો ઈઝહાર કરવામાં મદદ કરી શકે છે. જો કે આ અગાઉ પણ અમે અનેક શાયરી આપની સાથે શેર કરી છે જે તમે વેબસાઈટ પર જઈને જોઈ શકો છો.

BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી
જલદી લગ્ન કરવા અહીં રાત્રે મહિલાઓનો માર ખાવા આવે છે કુંવારા છોકરાઓ !
શરીરમાં આવે છે વારંવાર સોજા ? તો આ 5 ટેસ્ટ કરાવો
પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક
Hair tips : વાળના વિકાસ માટે કયું Oil સારું? બદામનું કે કોકોનટનું
  1. બરસાત કી ભીગી રાતોં મેં ફિર કોઈ સુહાની યાદ આઈ, કુછ અપના જમાના યાદ આયા કુછ ઉનકી જવાની યાદ આઈ.
  2. હર દફા બારિશ ઉસકા પૈગામ લેકર આતી હૈ, ઔર મેરે બંજર સે દિલ કો હરા ભરા કર જાતી હૈ.
  3. જરા ઠહરો બારિશ થમ જાયે, તો ફિલ ચલે જાના, કિસી કા તુજ કો છૂ લેના, મુજે અચ્છા નહીં લગતા.
  4. ટપ ટપ ગિરતી હૈ બરસાતેં, વો પત્તે રોતે હૈ, દેખ બહાર મેં જીને વાલે કે ભી ગમ હોતે હૈ.
  5. આપસે ઈતની સી ગુજારિશ હૈ, આઈયે ભીગ લે કી બારિશ મેં…, હમને કબ આપસે કહા મિલિયે, સિર્ફ મૌસમ કિ યે સિફારિશ હૈ.
  6. બારિશ મેં રખ દૂં જિન્દગી કો, તાકિ ધૂલ જાયે પન્નો કી સ્યાહી, જિન્દગી કો ફિર સે લિખને કા, બહુત મન કરતા હૈ કભી કભી.
  7. એસે હી જિન્દગી કા મુજે હર પલ ચાહિયે, મૌસમ બારિસ કા પ્યાર ભરા ચાહિયે, ઔર સંગ મેં બસ તુ ઔર તેરા સાથ ચાહિયે.
  8. આયેંગે તુમ્હારે શહરમેં બારિશ બનકર, તુમ અપની છત પર આ જાના, રિમઝિમ-રિમઝિમ બરસૂંગા મેં, તુમ બૂંદ- બૂંદ હોઠો સેં છૂ જાના.
  9. મૈં ચુપ કરાતા હૂં હર શબ ઉમડતી બારિશ કો, મગર યે રોજ ગઈ બાત છેડ હી દેતી હૈ
  10. બારિશ મેં ચલને સે એક બાત યાદ આતી હૈ, ફિસલને કે ડર સે વો મેરા હાથ થામ લેતા થા

g clip-path="url(#clip0_868_265)">