AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rain Latest Shayari : કભી બેપનાહ બરસ પડી, કભી ગુમ સી હૈ, યહ બારિશ ભી કુછ-કુછ તુમ સી હૈ

વરસાદનું નામ સાંભળતા જ દરેકનું મન ઉત્સાહિત થવા લાગે છે, ખાસ કરીને જો કોઈ પ્રેમમાં હોય તો તેના માટે વરસાદની મોસમ રોમેન્ટિક હોય છે, એટલે કે તેનું મન પ્રેમથી ભરેલું હોય છે. અને એ પણ, જો તમે જેને પ્રેમ કરો છો તે વ્યક્તિ તમારી સાથે નથી, તો તમારું મન અશાંત અનુભવવા લાગે છે અને આ સિવાય વરસાદની મોસમ તમને તમારા મિત્રોની પણ યાદ અપાવી શકે છે.

Rain Latest Shayari : કભી બેપનાહ બરસ પડી, કભી ગુમ સી હૈ, યહ બારિશ ભી કુછ-કુછ તુમ સી હૈ
Rain latest shayari
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 25, 2023 | 9:00 PM
Share

ઘણા લોકોને વરસાદની મોસમ ખૂબ જ ગમે છે. આકરા તાપ પછી ઝરમર વરસાદ અને માટીની મીઠી સુગંધ કોને ન ગમે? વરસાદની મોસમ દરમિયાન, તમને તમારું શહેર અને રસ્તો ખૂબ જ સુંદર લાગવા માંડે છે. આ ઉપરાંત વરસાદની સિઝનમાં ગરમાગરમ ચા અને ભજીયા ખાવાનો આનંદ પણ અલગ હોય છે. વરસાદની આ સુંદર પળોને સોશિયલ મીડિયા પર શેર કરવાનું ઘણા લોકો પસંદ કરે છે. જો તમે પણ આ લોકોમાંથી એક છો, તો અમે તમારા માટે વરસાદ સાથે જોડાયેલી સુંદર કવિતા લાવ્યા છીએ. આ શરિયાઓ દ્વારા તમે તમારા પ્રેમન ઈઝહાર કરી શકો છો.

  1. તેરે શહર મેં આયે બરસાત હો ગઈ, ફિર એક અજનબી સે મુલાકાત હો ગઈ.
  2. ફાસલે જિંદગી સે ખ્વાહિશો ને ઈતને કર ડાલે હૈ, બારિશ કી બૂંદે ઔર હમને ખિડકી સે હાથ નિકાલે હૈ
  3. હર બાર યે બારિશ ઉસકે પ્યાર કા પૈગામ લાતી હૈ, મેરે બંજર દિલ કે સુખે ઘાવ કો હરા કર જાતી હૈ.
  4. બારિશ કે દિન ઘર મેં એક કપ ચાય ઔર એક, અચ્છી પુસ્તક કે સાથ વ્યતીત કરને ચાહિએ.
  5. અપને જીવન મેં વર્ષા કો ધન્યવાદ દીજીયે ક્યોકિં, યહ આપકી આત્મા કે ફૂલો કો પાની સે ભિગોતી હૈ
  6. વર્ષા કા એક દિન પાઠકો કે લિયે, એક તોહફે કે સમાન હોતા હૈ.
  7. હોઠો પે હંસી તો હો મગર, આંખો મેં બરસાત ના આયે
  8. યાદ આઈ વો બારિશ, જબ તુજે પહેલી બાર દેખા થા
  9. શાયદ કોઈ ખ્વાહિશ રોતી રહી, મેરે અંદર બારિશ હોતી રહી.
  10. ધુપ સા રંગ ઔર ખુદ હૈ વો છાંવો જૈસા, ઉસકી પાયલ મેં બરસાત કા મૌસમ છનકે.
g clip-path="url(#clip0_868_265)">