મોટિવેશનલ શાયરી : તમે પણ કોઈ વ્યક્તિને મોટિવેટ કરવા માગતા હોવ તો તેની સાથે આ શાયરી શેર કરો
આપણે મોટિવેશનલ કવિતાઓ દ્વારા, તમે કોઈ પણ વ્યક્તિને પ્રેરણા આપી શકો છો અને જીવનમાં આગળ ધપવા માટે પ્રોત્સાહિત કરી શકો છો. તેના માટે આજે ગુજરાતીમાં પ્રેરણાત્મક શાયરીનો અદ્ભુત સંગ્રહ લાવ્યા છીએ. આ લેખમાં નવીનતમ મોટિવેશનલ શાયરીઓ વાંચવા મળશે. જે તમે સોશિયલ મીડિયા પર શેર કરી શકો છો.
દરેક લોકોના જીવનમાં પ્રેરણા એક આગવુ મહત્વ ધરાવે છે. સફળ જીવન માટે હંમેશા પ્રેરણાની જરૂર પડે છે. જે આપણે મોટિવેશનલ કવિતાઓ દ્વારા, તમે કોઈ પણ વ્યક્તિને પ્રેરણા આપી શકો છો અને જીવનમાં આગળ ધપવા માટે પ્રોત્સાહિત કરી શકો છો. તેના માટે આજે ગુજરાતીમાં પ્રેરણાત્મક શાયરીનો અદ્ભુત સંગ્રહ લાવ્યા છીએ. આ લેખમાં નવીનતમ મોટિવેશનલ શાયરીઓ વાંચા મળશે. જે તમે સોશિયલ મીડિયા પર શેર કરી શકો છો. તેમજ આ મોટિવેશનલ શાયરી તમારા મિત્રો અને પરિવાર સાથે પણ શેર કરી શકો છો અને તેમને સફળતા અને વૃદ્ધિ માટે પ્રેરણા આપી શકો છો.
શાયરી વાંચો
- એ દોસ્ત, તેરી જિન્દગી કી રાહ મેં સંઘર્ષ આયેગા, ખુશી તબ મિલેગી જબ લડકર આગે બઢ જાયેગા
- કોશિશે જ્યાદા કીજિયે, શિકાયતે કમ કીજિયે
- બેશક આપ હાર ગએ હો, બસ ઉસ હાર કો માનો મત
- વક્ત સે લડકર જો નસીબ બદલ દે, ઈંસાન વહી જો અપની તકદીર બદલ દે
- મેહનત જબ લગાતાર બરસતી હૈ, હાર કો બહા દિયા કરતી હૈ
- સુબહ ઉઠને મેં અગર વક્ત લગાઓગે, તો મંજિલ તક જલ્દી કૈસે પહુંચ પાઓગે
- અગર સપને દેખને મેં આગે હો,તો પૂરે કરને મેં ક્યૂ પીછે હો
- જો હાર સે ગુજરા કરતે હૈ, સપને વહી જીત તક પહુંચતે હૈ
- મંજિલો સે દોસ્તી અપને આપ હો જાતી હૈ, જબ એ-બન્દે તેરી ચલને કી બારી આતી હૈ
- છોડ કે તો દેખો દુનિયા કી બાતે સારી, દેખના જિંદગી ખુશ હો જાએગી તુમ્હારી