Heart Touching Shayari : નહી બસતી કિસી ઔર કી સૂરત ઇન આંખો મી કાશ મૈને તુઝે ઇતને ગૌર સે ના દેખા હોતા..વાંચો શાયરી

લોકો વારંવાર WhatsApp દ્વારા તેમના પ્રિયજનો સાથે વાતચીત જાળવી રાખે છે. જો તમે પણ તમારા ખાસ વ્યક્તિ અથવા પાર્ટનરને ખાસ રીતે વાતની સાથે પ્રેમનો એહસાસ અપાવતી કેટલીક વાત કહેવા માંગતા હોવ. તો તેમને આ હૃદયસ્પર્શી કવિતાઓ સાથે સંદેશ મોકલો. બસ આ કવિતાઓ વાંચ્યા પછી, તેઓ ખુશ થશે અને તમારાથી પ્રભાવિત પણ થશે.

Heart Touching Shayari : નહી બસતી કિસી ઔર કી સૂરત ઇન આંખો મી કાશ મૈને તુઝે ઇતને ગૌર સે ના દેખા હોતા..વાંચો શાયરી
Heart touching shayari
Follow Us:
| Updated on: Apr 23, 2024 | 10:30 PM

આ પોસ્ટમાં અમે તમારા માટે કેટલીક શ્રેષ્ઠ હાર્ટ ટચિંગ શાયરી લાવ્યા છીએ. આવી હૃદયસ્પર્શી ઈમોશન્સ જોવા મળશે. વ્યક્તિના જીવનમાં એવો સમય આવે છે જ્યારે તે ખૂબ જ એકલતા અનુભવે છે અને તેમના દૂર રહેલા ખાસને મનમાં ને મનમાં તેમની સાથે હોવાની ઉમ્મીદ કરે છે અને બસ સીધુ તેમની સાથે પહોચી જવાની ઝંખના કરે છે ત્યારે તેવા લોકો માટે જ ખાસ કરીને આજની આ શાયરી લઈને આવ્યા છે.

  1. વો મુસ્કાન થી કહીં ખો ગયી, ઔર મેં જઝબત થા કહીં બિખાર ગયા.
  2. કિતાબેં ભી બિલકુલ મેરી તરહ હૈ, અલ્ફાઝ સે ભરપુર મગર ખામોશ.
  3. જીંદગી બડી અજીબ સી હો ગયી હૈ, જો મુસાફિર વો રાસ નહી આયે, જીન્હેં ચાહા વો સાથ નહીં આયે.
  4. અધુરી મોહબ્બત મિલી તો નીંદ ભી રૂઠ ગયી, ગુમનામ જિંદગી થી તો કિતને સુકૂન સે સોયા કરતે થે.
  5. મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
    કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
    IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
    રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
    આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
    1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
  6. ગુમનામી કા અંધેરા કુછ ઇસ તરહ છા ગયા હૈ, કે દાસ્તાન બન કે જીના ભી હમેં રાસ આ ગયા હૈ.
  7. બસ એક મેરા હી હાથ નહી થમા ઉસને, વરના ગિરતે હુયે કિતને હી સંભાલે ઉસને.
  8. મોહબ્બત નહીં હૈ કાયદા મિલને યા બિછડને કા, યે ઇન ખુદગર્જ લફ્ઝો સે બહુત આગે કી બાત હૈ.
  9. કિતના વકીફ થી વો મેરી કમજોરી સે, વો રો દેતી થી ઔર મેં હાર જાતા થા.
  10. હાલ જબ ભી પૂછો ખૈરિયત બતાતે હો, લગતા હૈ મોહબ્બત છોડ દી તુમને.
  11. હકીકત મેં ખામોશી કભી ભી ચૂપ નહીં રહેતી હૈ, કભી તુમ ગૌર સે સુના હૈ બહુત કિસ્સે સુનાતી હૈ.

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">