Good Night Shayari: રાતમેં એક ખ્વાબ કો હકીકત હો તે દેખા, તુમ્હેં સોચા, તુમ્હે દેખા, તુમ્હે ચાહા, તુમ્હે પાયા….વાંચો ગુડનાઈટ શાયરી
આ લેખમાં અમે તમારા માટે કેટલીક બેહતરીન ગુડ નાઇટ રોમેન્ટિક શાયરીનો સંગ્રહ લઈને આવ્યા છે. જો કે આ અગાઉ અમે પ્રેમ પર ઘણી બધી શાયરી તમારી સાથે શેર કરી છે જે તમે અમારી વેબસાઈટ પર જઈને જોઈ શકો છો.

Good Night Shayari
આજે અહીં અમે આપના માટે શ્રેષ્ઠ ગુડ નાઈટ શાયરી સાથે સંબંધિત કેટલીક મહત્વપૂર્ણ શાયરી લઈને આવ્યા છે. ત્યારે આ શાયરી તમે તમારા મિત્રો, સ્નેહીજનો અને તમારા પાર્ટનરને પણ શેર કરી શકો છો. ઘણા લોકો તેમના મિત્રોને શુભ રાત્રિની શુભેચ્છા પાઠવવા શાયરી શોધતા જ હોય છે ત્યારે આપેલી આ શાયરી તમને જરુર ગમશે.
ઘણા પ્રેમીઓ તેમના પ્રેમની અભિવ્યક્તિ માટે શુભ રાત્રી શાયરી શોધતા છે. ત્યારે અહીં આપેલી શાયરી તમને મદદ કરી શકે છે તમારી પ્રેમિકાને ગુડ નાઈટની શુભેચ્છા પાઠવવા અને તમારો પ્રેમ વ્યક્ત કરવા .
- કોઈ ચાંદ સિતારા હૈ, તો કોઈ ફુલ સે ભી પ્યારા હૈ, જો હર પલ યાદ આયે, વો પલ પલ સિર્ફ તુમ્હારા હૈ.. ||ગુડ નાઈટ||
- મેસેજ કા જવાબ મેસેજ સે દિજીયે, હમ ભી આપકે ગુડ નાઈટ કા ઈન્તેઝાર કર રહે હૈ, ક્રિપીયા રિપ્લાઈ કિજીએ.. ||ગુડ નાઈટ||
- મુસ્કુરાઓ ક્યા ગામ હૈ ઝિંદગી મેં, ટેન્શન કિસકો કમ હૈ ઝિંદગી મેં, ક્યૂકી કભી ખુશી કભી ગમ હૈ ઝિંદગી મેં… ||ગુડ નાઈટ||
- બાદલ ચાંદ કો છુપા સકતા હૈ, આકાશ કો નહિ, હમ સભી કો ભૂલા સકતે હૈ, બસ આપકો નહી… ||ગુડ નાઈટ||
- જીંદગી એક રાત હૈ, જિસ્મે ના જાને કિતને ખ્વાબ હૈ, જો મિલ ગયા વો અપના હૈ, જો તુટ ગયા વો સપના હૈ…
- જો દિલ સે અચ્છે હોતે હૈ, ઉન્હે કભી ભી ભૂલના નહિ ચાહિયે, ઇસલીયે સોને સે પહેલે આપકો યાદ કિયા હૈ..
- ના ગીલા કરતે હૈ, ના શિકવા કરતે હૈ, આપ સલામત રહે, યાહી દુઆ કરતે હૈ..
- દિલ કી દિલ સે દુરી નહી હોતી, કાશ કોઈ મજબૂરી નહીં હોતી, મિલને કી તમન્ના તો બહોત હૈ, લેકિન હર તમન્ના પુરી નહી હોતી…
- મોતી મહેંગે હોતે હૈ, જીસે ગવાયે નહી જાતે, અપને તો અપને હોતે હૈ, જીસે ભૂલે નહીં જાતે…
- રહે સલામત જીવન ઉસકી, જો મેરી ખુશી કી ફરિયાદ કરતે હૈ, ખુદા ઉનકી ઝિંદગી ખુશિયોં સે ભર દેના, જો હમે યાદ કરને કે લિયે એક પલ બરબાદ કરતે હૈ..