Good Night Shayari: રાત એક ખ્વાબ કો હકીકત હોતે દેખા, તુમ્હેં સોચા, તુમ્હે દેખા, તુમ્હે ચાહા…. વાંચો ગુડ નાઈટ શાયરી

આ લેખમાં અમે તમારા માટે કેટલીક બેહતરીન ગુડ નાઇટ રોમેન્ટિક શાયરીનો સંગ્રહ લઈને આવ્યા છે. જો કે આ અગાઉ અમે પ્રેમ પર ઘણી બધી શાયરી તમારી સાથે શેર કરી છે જે તમે અમારી વેબસાઈટ પર જઈને જોઈ શકો છો.

Good Night Shayari: રાત એક ખ્વાબ કો હકીકત હોતે દેખા, તુમ્હેં સોચા, તુમ્હે દેખા, તુમ્હે ચાહા.... વાંચો ગુડ નાઈટ શાયરી
Good night shayari
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 12, 2023 | 10:00 PM

મિત્રો, શું તમે તમારા જીવનસાથી માટે હિન્દીમાં Whatsapp માટે ગુડ નાઈટ લવ સ્ટેટસ શોધી રહ્યા છો? આજે અમે તમારી શોધ સમાપ્ત કરી રહ્યા છીએ અને તમારી સાથે ગુડ નાઈટ લવ સ્ટેટસનો શ્રેષ્ઠ શાયરી શેર કરી રહ્યા છીએ, જેને તમે તમારી ગર્લફ્રેન્ડ, બોયફ્રેન્ડ, પતિ, પત્ની સાથે શેર કરી શકો છો અને તેમને શુભ રાત્રિની શુભેચ્છા પાઠવી શકો છો. તમે તમારા જીવનસાથીને આ બધા શુભ રાત્રિના પ્રેમ સંદેશાઓ મોકલીને તમારા સંબંધોને વધુ નજીક લાવી શકો છો જેથી કરીને તમારી રાત શુભ રહે અને એક ઉત્તમ દિવસની શરૂઆત થાય.

  1. રાત એક ખ્વાબ કો હકીકત હોતે દેખા, તુમ્હેં સોચા, તુમ્હે દેખા, તુમ્હે ચાહા, તુમ્હેં પાયા.
  2. ઉનકે હાથો મેં મેહંદી લગાને કા યે ફાયદા હુઆ, ઉનકે ચહરે સે હમ રાત ભર જુલ્ફે હટાતે રહે.
  3. ચાંદ કો બૈઠકર પહરે પર, તારોં કો દિયા નિગરાની કા કામ, કર ગઈ યે રાત સુહાની , મેરે પ્યાર ભરે સપને અબ આપકે નામ.
  4. લગતા હૈ ઈક બાર ફિર મોહબ્બત હો હી ગઈ, રાત ફિર ખ્વાબ મેં ખુદ કો ખોતે દેખા હૈ.
  5. ઉફ યે ગજબ કી રાત ઔર યે ઠંડી હવા કા આલમ, હમ ભી ખૂબ સોતે અગર ઉનકી બાહો મેં હોતે.
  6. બસ એક બાર તુમસે બાત હો જાએ તો, રાત કો દિલ કહતા હૈ, આજ દિન અચ્છા થા.
  7. હમીં અકેલે નહીં જાગતે હૈ રાતો મેં, ઉન્હે ભી નીંદ બડી મુશ્કિલો સે આતી હૈ.
  8. નીંદ ઉડા કર મેરી કહતે હૈ વો કિ સો જાઓ કલ બાત કરેંગે, અબ વો હી હમેં સમજાએ કિ કલ તક હમ ક્યા કરેંગે.
  9. મુહબ્બત મેં જુકના કોઈ અજીબ બાત નહીં, ચમકતા સૂરજ ભી તો ઢલ જાતા હૈ ચાંદ કે લિએ.
  10. જો જલે થે હમારે લિએ, બુજ રહે હૈ વો સારે દિયે, કુછ અંધેરો કી થી સાજિશે, કુછ ઉજાલો ને ધોખે દિયે.
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ
ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ
g clip-path="url(#clip0_868_265)">