First Meeting Shayari : ઉનસે પહેલી મુલાકાત કા ક્યા બયાન કરુ ફસાના, દો દિલ જુડ ગયે ઔર બન ગયા એક નયા અફસાના!, વાંચો શાયરી
મિલન જીવનમાં સાચું સુખ આપે છે. જ્યારે તમે વર્ષો પછી કોઈ મિત્ર કે સંબંધીને મળો છો ત્યારે તમને ખૂબ જ ખુશી મળે છે.દિલ ગાર્ડન ગાર્ડન થઈ જાય છે. જ્યારે તમે પહેલીવાર પ્રેમમાં પડો છો અને પહેલીવાર મળો છો ત્યારે ખુશીની સાથે સાથે ગભરાટ પણ આવે છે. ત્યારે પ્રેમની પહેલી મુલાકાત પર કેટલીક જબરદસ્ત શાયરી આજે અમે આ પોસ્ટમાં લઈને આવ્યા છે. અમને આશા છે કે તમને જરુર પસંદ આવશે.

First Meeting Love Shayari quotes status for lovers in gujarati
જ્યારે કોઈને મળવાની તીવ્ર ઈચ્છા હૃદયમાં ઉત્પન્ન થાય છે, ત્યારે આપોઆપ શબ્દો કાવ્યાત્મક રીતે બહાર આવવા લાગે છે. અહીં તમારા શબ્દોને યોગ્ય રીતે દોરવાની જરૂર છે, જે કવિતા દ્વારા રજૂ કરી શકાય છે. કેટલીકવાર લોકો પાસે મીટિંગ સમયે કંઈપણ કહેવા માટે શબ્દો હોતા નથી. ત્યારે આ લેખ દ્વારા અમે પહેલી મુલાકાત પર શાયરી લઈને આવ્યા છીએ. આ પહેલી મુલાકાત શાયરી તમને તમારા લાગણીને વ્યક્ત કરવામાં મદદ કરી શકે છે.
ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડની મુલાકાત માટે જેટલા ઉત્સુક હોય છે, એટલી જ ખુશી હોય છે. ત્યારે આ કેટલીક ખાસ શાયરી તમે અહીં વાચી શકો છો જે કદાચ તમારી જ લાગણી આ લેખમાં વ્યક્ત રહી છે.
- ઉનસે મુલાકાત હુયી આજ હમારી પહેલી બાર, પહેલી મુલાકાત મેં જુડ ગયે દો દિલો કે તાર, અબ તો રેહતી હૈ સર પર ઉનકી હી ધૂન સવાર, ક્યા કહે શાયદ ઐસા હી હોતા હૈ પહેલા પ્યાર !
- ઉનસે પહેલી મુલાકત કા ક્યા બયાન કરુ ફસાના, દો દિલ જુડ ગયે ઔર બન ગયા એક નયા અફસાના!
- જબ પહેલા પ્યાર કિસી સે હોતા હૈ, તો સાથ ઉંસે ઉમ્ર ભર કા હો ના હો પર દિલ પર રાજ ઉનહી કા હોતા હૈ !
- પહેલી મુલાકત હુઈ ઈનસે કુછ ઐસે કી નિગાહો હી નિગાહો મે બાત હો ગઈ, ફિર ના મૈને કુછ કહા ના હી ઉસને…!
- પહેલે પ્યાર કી પહેલી મુલાકત હમેશા યાદ રહેતી હૈ, યે વો હસીન પલ હૈ જીન્હે કભી ભૂલાયા નહી જા સકતા !
- પહેલી મુલાકત દિલ મેં કુછ ઉસ તરહ બસ જાતી હૈ, જબ ભી આંખે બંધ કરું, વહી મુલાકાત યાદ આતી હૈ!
- છોટી-છોટી મુલાકાતેં લંબી હો જાતી હૈ, હમે પતા ભી નહી ચલતા કી કબ હમેં ઉનસે મોહબ્બત હો જાતી હૈ!
- રાહો મે ચલતે ચલતે ઉનસે મુલાકત હો ગયી, ના ઉનહોને કુછ કહા ના હમને કુછ કહા ફિર ભી ઉનસે બેતહાસા મોહબ્બત હો ગયી !
- પહેલા પ્યાર શાયદ ઉસી કો કહા જાતા હૈ, જબ કિસી કો પહેલી નજર મેં દેખકર હી વો શખ્શ હમે અપના સા લગને લગતા હૈ !
- હમે આદત નહીં થી હર કિસી પે મર મિટને કી, લેકિન તુઝમે કુછ બાત હી ઐસી થી કી હમારે દિલ ને હમે સોચને કી મોહલત ભી ના દી !