Two Line shayari : ના હોતી મોહબ્બત તો કૈસે જાન પાતે, કૈસે જીતે હૈ લોગ કિસી પર મરને કે બાદ, વાંચો શાયરી
શાયરી એ આપણા ભારતમા્ં કવિતાનું એક લોકપ્રિય સ્વરૂપ છે. શાયરી આમ તો ઉર્દૂ ભાષામાં ઘણી હોય છે પણ તે સિવાય હિન્દી, સંસ્કૃત, ફારસી અને ગુજરાતી વગેરે ભાષાઓમાં મુખ્યત્વે શાયરી હવે જોવા અને વાંચવા મળે છે. જેમાંથી ઘણી એવી શાયરી હોય છે જે લોકાના દિલ સુધી પહોચી જાય છે તે વધુ પ્રચલિત બની જાય છે. ત્યારે આજના લેખમાં અમે એવી જ 2 Line Shayari લઈને આવ્યા છે

Two line shayari
shayari: મિત્રો, ગર્લફ્રેન્ડ, બોય ફ્રેન્ડ, પત્ની, પતિ અથવા કોઈપણ ક્લાસમેટને આકર્ષવા કે તેમને શેર કરવા અમે અહીં આપના માટે 2 LINE શાયરીનો શ્રેષ્ઠ સંગ્રહ લઈને આવ્યા છે. વર્તમાન આધુનિક સમયમાં લોકો પાસે સમય નથી અથવા તેઓ લાંબી શાયરી વાંચવાનું પસંદ કરે છે અને તેથી જ અમે સહેલાઈથી સમજી શકાય તેવા શબ્દોના ઉપયોગ સાથે આ શાયરી આપને શેર કરી રહ્યા છીએ.
લેટેસ્ટ 2 લાઈન શાયરીની સરખામણી સાથે જૂની લાંબી શાયરી જે લવ લવ રોમાંસ, શુભેચ્છાઓ, બેવફાઈ પ્યાર મોહબ્બત માટે છે વાંચવામાં સરળ છે તેમજ તેમની લાગણીને ખૂબ જ ઝડપથી મન પર અસર કરે છે. આ અવનવુ ઓલ ટાઈમ એવરગ્રીન 2 લાઈન લવલી સેડ શાયરી કલેક્શન છે.
- રોતે-રોતે થક કર જૈસે કોઈ બચ્ચા સો જાતા હૈ હાલ હમારે દિલ કા અક્સર કુછ ઐસા હી હો જાતા હૈ.
- યે જો હાલાત હૈ, યકીનન એક દિન સુધર જાયેંગે, પર અફસોસ કે કુછ લોગ દિલ સે ઉતર જાયેંગે.
- પાસ જબ તક વો રહે દર્દ થમા રહતા હૈ, ફૈલતા જાતા હૈ ફિર આંખ કે કાજલ કી તરહ.
- બડા ગજબ કિરાદાર હૈ મોહબ્બત કા, અધુરી હો શાયરી મેં બયાન યે દિલ, કુછ લોગ તૂટ જાતે હૈ ઇસ અપની દાસ્તાન સમાજકર.
- મોહબ્બત ખૂબસૂરત હોગી કિસી ઔર દુનિયા મેં, ઇધર તો હમ પર જો ગુઝારી હૈ હમ હી જાનતે હૈ.
- અજીબ સી તું વો, મુઝે બદલ કર ખુદ બદલ ગઈ
- ઝખ્મ દે કર ના પૂછ તો મેરે દર્દ કી શિદ્દત, દર્દ તો ફિર દર્દ હૈ કમ ક્યા જ્યાદા ક્યા
- લોગ કહતે હૈ હર દર્દ કી એક હદ હોતી હૈ, શાયદ ઉનહોને મેરા હદોં સે ગુજરાના નહિ દેખા.
- કૌન તોલેગા હીરો મેં અબ તુમ્હારે આંસુ ફરાઝ, વો જો એક દર્દ કા તાજીર થા દુકાન છોડ ગયા.
- જીતના બાદલ સકતે બદલ લિયા ખુદ કો… અબ જીસકો શીકાયત હો વો અપના રાસ્ત બાદલ લે
- કિતને અજીબ હૈ જમાને કે લોગ ખીલૌના છોડ કર જઝબાતો સે ખેલતે હૈ
- બદલ જાતે હૈ વહ લોગ વક્ત કી તરહ, જીન્હે હદ સે જ્યાદા વક્ત દિયા જાયે
Health : એક મહિના સુધી તેલ બિલકુલ ન ખાવાથી શરીર પર શું અસર થશે?
Divorce Process : કોર્ટ માંથી છૂટાછેડા કેવી રીતે લઈ શકાય ?
એક માત્ર દેશ જે રમઝાન મહિનામાં નથી રાખતો રોઝા ? જાણો કારણ
કરોડોના માલિક ઈરફાન પઠાણને BCCI કેટલું પેન્શન આપે છે?
ભારતના 10 સૌથી અમીર શહેરોમાં છે ગુજરાતનું આ શહેર, જુઓ List
સૌથી મોટા ઘરની માલકીન છે એક ક્રિકેટરની પત્ની, ગુજરાતમાં છે આ આલીશાન ઘર