Feeling Love shayari : એહસાસ-એ-મોહબ્બત ક્યા હૈ જરા હમસે પૂછો, કરવટ તુમ બદલતે હો નીંદ હમારી ખુલ જાતી હૈ
લવ શાયરી એ પ્રેમના ઊંડાણને વ્યક્ત કરવાની ખૂબ જ સારી રીત છે, તેથી અમે તમારા માટે ખૂબ જ સારો લવ શાયરી સંગ્રહ લાવ્યા છીએ જેમ કે એક થી એક બેહતરીન લવ શાયરી વાચી શકો છો તેમજ તમારા પ્રેમી કે પ્રેમીકાને આ વિશાળ શાયરીના સંગ્રહ સાથે તમારી લાગણીને તેમના થકી પહોંચાડી શકો છે. પ્રેમ એ દરેક મનુષ્યના જીવનનો સૌથી મહત્વપૂર્ણ અને સંકલિત ભાગ છે, દરેક જીવમાં લાગણીઓની આતુરતા સ્વાભાવિક છે,

Feeling Love shayari
લવ શાયરી એ પ્રેમના ઊંડાણને વ્યક્ત કરવાની ખૂબ જ સારી રીત છે, તેથી અમે તમારા માટે ખૂબ જ સારો લવ શાયરી સંગ્રહ લાવ્યા છીએ જેમ કે એક થી એક બેહતરીન લવ શાયરી વાચી શકો છો તેમજ તમારા પ્રેમી કે પ્રેમીકાને આ વિશાળ શાયરીના સંગ્રહ સાથે તમારી લાગણીને તેમના થકી પહોંચાડી શકો છે.
પ્રેમ એ દરેક મનુષ્યના જીવનનો સૌથી મહત્વપૂર્ણ અને સંકલિત ભાગ છે, દરેક જીવમાં લાગણીઓની આતુરતા સ્વાભાવિક છે, પરંતુ સમસ્યા એ છે કે કોઈ પણ વ્યક્તિ જેને પ્રેમ કરે છે તેની સાથે તેમની લાગણીઓ વ્યક્ત કરવામાં માસ્ટર નથી, પરંતુ ચિંતા કરશો નહીં કે અમે તમારા માટે પ્રેમને વ્યક્ત કરવાની એ બેસ્ટ શાયરી લઈને આવ્યા છે.
- ચલ ચલેં ઐસી જગહ જહાં કોઈ ના તેરા હો ના મેરા હો, ઇશ્ક કી રાત હો ઔર બસ મોહબ્બત કા સવેરા હો.
- વજહ પૂછોગે તો સારી ઉમ્ર ગુજર જાયેગી, કહા ના અચ્છે લગતે હો તો બસ લગતે હો.
- મિલા વો લુત્ફ હમકો ડુબકર તેરે ખયાલોં મેં, કહાં અબ ફર્ક બાકી હૈ અંધેરે ઔર ઉજાલોં મેં.
- સામને બેઠે રહો દિલ કો કરાર આયેગા, જીતના દેખેંગે તુમ્હે ઉતના હી પ્યાર આયેગા.
- ભૂલ ના જાઉં માંગના હર નમાઝ કે બાદ , યહી સોચ કર હમને ઉસકા નામ દુઆ રખા હૈ.
- મેં ખ્વાહિશ બન જાઉં ઔર તુ રૂહ કી તલબ, બસ યુ હી જી લેંગે દોનો મોહબ્બત બન કર.
- મૈં દેખુ તો સહી યે દુનિયા તુઝે કૈસે સતાતી હૈ, કુછ દિન કે લિયે તુમ અપની નિગેહબાની મુઝે દે દો.
- તુમ્હારી ખુશીઓ કે ઠીકાને બહુત હોંગે મગર, હમારી બેચનીયોં કી વજહ… બસ તુમ હો.
- નીંદ સે ઊઠ કર ઇધર-ઉધર ઢુંઢતી રહેતી હૂં મેં, કી ખ્વાબો મેં મેરે ઇતને કરીબ ચલે આતે હો તુમ.
- યે દરિયા-એ-ઇશ્ક હૈ કદમ જરા સોચ કે રખના, ઇસ મેં ઉતર કર કિસી કો કિનારા નહી મિલા.