AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પરવાહ મત કરો જમાને કી, ઉસકી તો આદત હી હૈ સતાને કી, વાંચો ફેમસ શાયરી

ઘણા લોકો ઈન્સ્ટાગ્રામમાં કે વોટ્સએપમાં સ્ટેટસમાં મુકવા માટે સારી શાયરી શોધતા હોય છે. ત્યારે આજની આ પોસ્ટમાં તમારા માટે એકથી એક જબરદસ્ત ફેમસ શાયરી લઈને આવ્યા છે. જે તમે તમારી સ્ટોરી કે પોસ્ટમાં મુકી શકો છો. ઇન્સ્ટાગ્રામ પર પણ તમે આ લેટેસ્ટ શાયરી શેર કરી શકો છે અને આ શાયરી તમને પસંદ આવે તો તમે તમારા મિત્રોને પણ મોકલી શકો છો

પરવાહ મત કરો જમાને કી, ઉસકી તો આદત હી હૈ સતાને કી, વાંચો ફેમસ શાયરી
Famous shayari
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 23, 2023 | 10:00 PM
Share

આ પોસ્ટમાં અમે આપના માટે અહીં અમે શ્રેષ્ઠ ફેમસ શાયરી લઈને આવ્યા છે. ફેમસ શાયરીના આ અદ્ભુત સંગ્રહ ચોક્કસપણે તમને તમારા ક્ષેત્રમાં પ્રખ્યાત બનાવશે. તમે આ પોસ્ટ દ્વારા તમારા વલણ અને પ્રેમને વ્યક્ત કરી શકો છો. અહીં તમને પ્રખ્યાત શાયરીનો ટોચનો સંગ્રહ મળશે. દરેક વ્યક્તિ પ્રખ્યાત બનવા માંગે છે અને આપણે તે જાણીએ છીએ.

  1. જો સોના હૈ વો સોના હી રહેગા, જલને કે બાદ ખાક તો બસ કોયલા હોગા.
  2. ઝરૂરી નહીં કી જો ચૂપ હૈ, વો કુછ સમજતે નહીં.
  3. લોગ કભી ખુશ નહી રહેંગે આપસે, બસ આપ કભી મત દુઃખી હોના લોગો સે.
  4. મુશ્કિલો સે ભાગ જાના આસન હોતા હૈ, હર પહેલુ ઝિંદગી કા ઈમ્તિહાન હોતા હૈ. ડરને વાલે કો મિલતા નહીં કુછ ઝિંદગી મેં લડને વાલો કે કદમો મેં જહાં હોતા હૈ.
  5. આંધિયો કો ઝીદ હૈ જહા બિજલિયા ગિરાને કી, મુઝે ભી ઝિદ હૈ વહી આશિયા બસાને કી.
  6. કભી જો ઝિંદગી મેં થક જાઓ તો કિસી કો કાનો કાન ખબર ભી ના હોને દેના ક્યોંકી લોગ ટુટી હુઈ ઈમરતો કી ઈટ તક ઉઠા કર લે જાતે હૈ.
  7. જો ગીર કર સંભલ જાતા હૈ, વો અક્સર ઝિંદગી કો સમજ જાતા હૈ.
  8. મેરી આવાઝ કો મહેફૂઝ કર લો મેરે બાદ બહુત સન્નાટા હોગા.
  9. જીંદગી કી થકાન મેં ગુમ હો ગયે વો લફ્ઝ જીસે સુકૂન કહેતે હૈ.
  10. પરવાહ મત કરો જમાને કી, ઉસકી તો આદત હી હૈ સતાને કી.

g clip-path="url(#clip0_868_265)">