ઈમોશન શાયરી : તેરી મોહબ્બત મેં એક બાત સીખી હૈ, તેરે સાથ કે બિના યે દુનિયા ફીકી હૈ..વાંચો શાયરી
કહેવાય છે ને કે પ્રેમ માણસને મજબૂત બનાવી દે છે તો પ્રેમમાં મળતો વિરહ વ્યક્તિ કમજોર કરી દે છે. આ સમયે અમે કેટલીક ઈમોશનલ શાયરી લઈને આવ્યા છે. જો કે આ અગાઉ અમે પ્રેમ , દોસ્તી અને જિંદગી પર ઘણી શાયરી આપની સાથે શેર કરી છે જે તમે અમારી વેબસાઈટ પર જઈને જોઈ શકો છો.

Emotional shayari
મિત્રો, ઘણીવાર તમે પણ અમુક સમયે ભાવુક થઈ જાવ છો કારણ કે જ્યારે કોઈ વ્યક્તિ આપણને અપાર પ્રેમ કરે છે અને તે વ્યક્તિ અચાનક આપણાથી દૂર થઈ જાય છે ત્યારે આપણે તેની યાદમાં ઉદાસ થઈ જઈએ છીએ. આવી સ્થિતિમાં, આપણે તેમની યાદમાં આપણા હૃદયમાં રડતા રહીએ છીએ. તેથી જ આજે અમે તમારા માટે હિન્દીમાં ઈમોશનલ શાયરી લઈને આવ્યા છીએ, જેને તમે તમારા મિત્રો અને સોશિયલ મીડિયા પર પણ શેર કરી શકો છો.
- ખામોશિયો કી ગૂંજ બડી ગહરી હોતી હૈ, દિલ તો ક્યા પત્થર ભી ચીર દેતી હૈ.
- મુજકો માલૂમ હૈ હર એક કી હકીકત સાહબ, મૈં જાન બુજકર ખુદ કો પરદે મેં રખતા હૂં.
- વો મુજે હમેશા યાદ કરતી હોગી, યે બાત મૈં ભૂલ નહીં પાતા હૂં
- બિખરા હુઆ હૂં બરસો સે ઈસી ઈંતજાર મેં, કોઈ તો હોગા જો સમેટને આયેગા મુજે
- બસ એક વહી મેરી ઠહરાવ થી, મેરી જિંદગી કે ભાગ દૌડ મેં.
- માલૂમ હૈ કિ મુજે યે મુમકિન નહીં, મગર આસ સી રહતી હૈ, કિ તુમ યાદ કરોગે.
- ટૂટે હુએ કાંચ કી તરહ ચકનાચૂર હો ગયે, કિસી કો લગ ના જાયે, ઈસલિયે સબસે દૂર હો ગયે.
- આજ મેરે આઈના ને ભી કહ દિયા, તેરા બેબસ ચેહરા મુજસે દેખા નહીં જાતા.
- તેરી મોહબ્બત મેં એક બાત સીખી હૈ, તેરે સાથ કે બિના યે દુનિયા ફીકી હૈ.
- જિંદગી હી નહી રાત ભી તનહા, લગને લગી હૈ તુમ્હારે બિના.
- છોડ દિયા બેવજહ સબકો પરેશાં કરના, જબ કોઈ અપના હી નહીં સમજતા, તો ઉસે અપની યાદ ક્યો દિલાના.
- ઉદાસ કર દેતી હૈ હર રોજ યે શામ, એસા લગતા હૈ જૈસે ભૂલ રહા હૈ કોઈ ધીરે ધીરે