AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દિવાળીની શુભકામના : દીપોં કા યે પાવન ત્યોહાર, આપકે લિયે લાયે ખુશિયા હજાર, તમારા પ્રિયજનોને દિવાળીની પાઠવો શુભેચ્છા

કવિતાઓ અને કવિતા એ સમાજનું દર્પણ છે, સુખ હોય કે દુ:ખ, અંધકાર હોય કે પ્રકાશ હોય કે કોઈ તહેવાર હોય, કવિતાઓ અને કવિતાઓ દ્વારા માનવી પોતાની જાતને વધુ સારી રીતે વ્યક્ત કરી શકે છે. કવિતાઓ અને શાયરી દ્વારા જ સાહિત્યની શોભા વધે છે, આ દ્વારા જ માનવી પોતાની લાગણીઓ વ્યક્ત કરી શકે છે.

દિવાળીની શુભકામના : દીપોં કા યે પાવન ત્યોહાર, આપકે લિયે લાયે ખુશિયા હજાર, તમારા પ્રિયજનોને દિવાળીની પાઠવો શુભેચ્છા
Diwali wishes shayari quotes and poetry
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 12, 2023 | 6:00 PM
Share

દિવાળીનો તહેવાર આપણા દેશનો સૌથી પવિત્ર તહેવાર છે. આ તહેવાર સમગ્ર ભારતમાં ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. દિવાળીમાં પાંચ દિવસ સૌથી મહત્વના હોય છે દિવાળીના આ અવસર પર તમારા સગા સબંધીઓ અને મિત્રોને દિવાળીની શુભકામના પાઠવાનુ ભૂલી ના જતા. જો કે અમારા તરફથી અમે તમને બધાને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ. આ શુભકામના સાથે તમે પણ સ્નેહી જનોને શુભેચ્છા પાઠવી શકો તે માટે આજની આ પોસ્ટમાં શાયરી લઈને આવ્યા છે.

  1. ગુલ ને ગુલશન સે ગુલફામ ભેજા હૈ, સિતારો ને ગગન સે સલામ ભેજા હૈ, મુબારક હો આપકો યે દિવાલી હમને આપકો દિલ સે યે પૈગામ ભેજા હૈ!!
  2. લાલ ગુલાબી રંગ હૈ, ઝૂમ રહા સંસાર, સૂરજ કી કિરને ખુશીઓ કી બહાર! ચાંદ કી ચાંદની, અપનો કા પ્યાર, મુબારક હો આપકો દિવાળી કા ત્યાહાર!!
  3. અંધેરા હુઆ દૂર રાત કે સાથ, નયી સુબહ આયી દિવાલી લેકે સાથ, અબ આંખે ખોલો દેખો એક સંદેશ આયા હૈ, દિવાળી કી શુભ કામનાયે સાથ લાયા હૈ!! હેપ્પી દિવાળી
  4. આપકે યહા દૌલત કી બારિશ હો, માતા લક્ષ્મી જી કા વાસ હો, દુખો કા પુરી તરહ સે નાસ હો, સબભી કે દિલો પર આપકા રાઝ હો, સફલતા કા સર પર તાઝ હો!!
  5. લક્ષ્મી આયેગી ઇતની કી સબ જગહ નામ હોગા, દિન રાત વ્યાપાર બઢે ઇતના અધિક કામ હોગા, ઘર પરિવાર સમાજ મેં બનોગે સરતાજ, યેહી કામના હૈ હમારી આપકે લિયે આજ!!
  6. ઝિલમિલતે દિયો કી રોશની સે સજાયી યે મહેફિલ, બડા સતાતી હૈ ઉસકે સાથ મનાયી વો દિવાલી, મુઝે બહુ યાદ આતી હૈ.
  7. તુમ્હારે લૌટ આને કી ફરિયાદ કરતે હૈ હમ, તનહાયોં સે બાત કરતે હૈ હમ, શાયદ તુમ ભૂલ ગયે હમ પર આજ ભી હર દિવાલી કા દિયા જલા કર તુમ્હે યાદ કરતે હૈ હમ.
  8. દીપાવલી કે સબ અવસર પે યાદ આપકી આયે, શબ્દ શબ્દ જોડ કર દેતા તુમ્હે બધાઈ.
  9. દિવાલી કી શામ તેરે ઇન્તેઝાર રહે ગા, મેરા દિલ બેકારા રહે ગા. દેખલુ બસ તુમ કો, તભી ત્યોહર મેરે લિયે દિવાળી કા ત્યોહર રહેગા.
  10. યે દિવાલી તુમ્હારી કુછ ઐસી હો, કી તુમ્હારી સારી મુરાદ પુરી હો જાયે. બસ તુમ ખુશ હો જા, ઓર હમ તુમ્હે દેખ કર ખુશ હો જાયે.

g clip-path="url(#clip0_868_265)">