AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીના રથોનું પૂજન કરાયું, જુઓ વીડિયો

Breaking News : રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીના રથોનું પૂજન કરાયું, જુઓ વીડિયો

Jignesh Patel
| Edited By: | Updated on: Apr 20, 2026 | 11:56 AM
Share

જગન્નાથ મંદિર અમદાવાદ ખાતે આજે ત્રણેય ઐતિહાસિક રથનુ પૂજન કરવામાં આવ્યું છે. રથયાત્રા પૂર્વે ત્રણેય રથોનું પરંપરાગત કરવામાં પૂજન આવ્યું છે.રથ પૂજનથી રથયાત્રાની તૈયારીઓ શરુ કરી દેવામાં આવે છે.16 જુલાઈએ ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રા નીકળશે.

અમદાવાદમાં આવેલા જગન્નાથ મંદિરના 3 રથોનું અખાત્રીજ નિમિત્તે પૂજન કરવામાં આવ્યું હતુ. તમને જણાવી દઈએ કે, 16 જૂલાઈના રોજ ભગવાન જગન્નાથજીની યાત્રા નીકળશે. આ રથ યાત્રા પહેલા ત્રણેય ઐતિહાસિક રથોનું પરંપરાગત પૂજન કરાયું છે.આજથી રથનું સમારકામ શરુ કરવામાં આવશે.અમદાવાદની જગન્નાથ યાત્રાનો પ્રથમ પડાવ એટેલે કે, રથ પૂજન તમને જણાવી દઈએ કે, રથ પૂજનથી રથયાત્રાની તૈયારીઓ શરુ કરી દેવામાં આવે છે.

16 જુલાઈએ ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રા

અમદાવાદના જગન્નાથ મંદિર અમદાવાદ ખાતે આજે ત્રણેય ઐતિહાસિક રથ નું પૂજન કરવામાં આવ્યું.રથયાત્રા પૂર્વે ત્રણેય રથોનું પરંપરાગત કરવામાં પૂજન આવ્યું હતુ.દર અખાત્રીજના દિવસે રથોનું પૂજન કરવામાં આવે છે. 16 જુલાઈના રોજ ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા યોજાશે.મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝાની હાજરીમાં પૂજન કરવામાં આવ્યું હતુ.આગામી 16 જુલાઈએ ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રા યોજાશે.ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીના રથોનું ધાર્મિક વિધિ વિધાનપૂર્વક પૂજન કરવામાં આવ્યું છે.

જગન્નાથ મંદિરેથી નીકળતી રથયાત્રા ગુજરાતની સૌથી મોટી રથયાત્રા

રથયાત્રા તે ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રા સાથે સંકળાયેલો એક હિંદુ તહેવાર છે, જે ભારતભરમાં ગુજરાતી પંચાંગ પ્રમાણે અષાઢ સુદ બીજને દિવસે મનાવવામાં આવે છે. રથયાત્રાનાં દિવસે ભગવાન સ્વયં સામે ચાલીને પોતાના ભક્તો પાસે જતા હોય છે. અષાઢી બીજના દિવસે ભગવાન નગર ચર્યાએ નીકળે છે. ગુજરાતમાં અમદાવાદનાં જગન્નાથ મંદિરેથી નીકળતી રથયાત્રા ગુજરાતની સૌથી મોટી રથયાત્રા છે.

 

 

થયાત્રા તે ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રા સાથે સંકળાયેલો એક હિંદુ તહેવાર છે, જે ભારતભરમાં ગુજરાતી પંચાંગ પ્રમાણે અષાઢ સુદ બીજને દિવસે મનાવવામાં આવે છે. અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">