AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bharosa Shayari: બસ એક વહી થી જો ભરોસે વાલી થી, વરના તો યે દુનિયા… વાંચો એક થી એક જબરદસ્ત શાયરી

પ્રેમ માણસને મજબૂત બનાવી દે છે તો પ્રેમમાં મળતી દૂરીથી વ્યક્તિ કમજોર થઈ જાય છે. આ સમયે અમે એક થી એક જબરદસ્ત ભરોસા પર શાયરી લઈને આવ્યા છે .

Bharosa Shayari: બસ એક વહી થી જો ભરોસે વાલી થી, વરના તો યે દુનિયા... વાંચો એક થી એક જબરદસ્ત શાયરી
Bharosa Shayari
TV9 Gujarati
| Edited By: | Updated on: May 21, 2023 | 10:10 PM
Share

ઘણીવાર લોકો કોઈને કોઈ સમયે ઈમોશનલ થઈ જતા હોય છે કારણ કે જ્યારે કોઈ વ્યક્તિને બિનશરતી પ્રેમ કરે છે અને તે વ્યક્તિ અચાનક જ તેનાથી દૂર થઈ જાય ત્યારે તે અંદરથી એકલો થઈ જાય છે અને તેની યાદમાં ઉદાસ રહેવા લાગે છે. આવી સ્થિતિમાં તે વ્યક્તિ નાની અમથી કોઈ વાત પણ યાદ આવી જાય તો તે દુખી થઈ જાય છે.

 કહેવાય છે ને કે પ્રેમ માણસને મજબૂત બનાવી દે છે તો પ્રેમમાં મળતી દૂરીથી વ્યક્તિ કમજોર થઈ જાય છે. આ સમયે અમે ભરોસા પર એટલે કે વિશ્વાસ પર શાયરી લઈને આવ્યા છે . જો કે આ અગાઉ અમે પ્રેમ , દોસ્તી અને જિંદગી પર ઘણી શાયરી આપની સાથે શેર કરી છે જે તમે અમારી વેબસાઈટ પર જઈ જોઈ શકો છો.

  1. બસ એક વહી થી જો ભરોસે વાલી થી, વરના તો યે દુનિયા ધોખે વાલી થી.
  2. દિલ કો તેરી ચાહત પે, ભરોસા ભી બહુત હૈ, ઔર તુજસે બિછડ જાને કા, ડર ભી નહીં જાતા !
  3. હૈ દુખ તો કહ દો કિસી પેડ સે પરિંદે સે , અબ આદમી કા ભરોસા નહીં હૈ પ્યારે કોઈ.
  4. દીવારે છોટી હોતી થીં લેકિન પર્દા હોતા થા, તાલે કી ઈજાદ સે પહલે સિર્ફ ભરોસા હોતા થા.
  5. જૂઠ પર ઉસ કે ભરોસા કર લિયા, ધૂપ ઈતની થી કિ સાયા કર લિયા.
  6. ઉસે ભી ધોખા મિલેગા યકીન હૈ મુજકો, ભરોસા વો ભી કિસી પર તો કર રહા હોગા .
  7. ન કોઈ વાદા ન કોઈ યકીંન ન કોઈ ઉમ્મીદ, મગર હમેં તો તેરા ઈન્તજાર કરના થા.
  8. તુમ મેરી જિંદગી હો યે સચ હૈ, જિંદગી કા મગર ભરોસા ક્યા !
  9. મિલા ઉસ શખ્સ સે હમકો ફકત ધોખા હી ધોખા થા, મગર ફિર ભી કભી હમને ઉસે રોકા ન ટોકા થા.
  10. તુમ સિતારોં કે ભરોસે પે ન બૈઠે રહના, અપની તદબીર સે તકદીર બનાતે જાઓ.

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">