AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Best Love Shayari: કોઈ મિલે ઇસ તરહ કે ફિર જુદા ના હો, સમજે મેરા મિજાજ ઔર કભી ખફા ના હો….વાંચો પ્રેમ પર એકદમ નવી શાયરી

આ પોસ્ટમાં અમે કેટલીક જબરદસ્ત પ્રેમભરી શાયરી લઈને આવ્યા છીએ, મિત્રો, દરેક વ્યક્તિના જીવનમાં થોડુ રોમાન્સ જરુરી છે. વ્યસ્ત લાઈફમાંથી થોડો ટાઈમ કાઢી તમારી પ્રેમિકા કે પ્રેમીને આ શાયરી શેર કરો અને તમારા પ્રેમનો ઈઝહાર કરો.

Best Love Shayari: કોઈ મિલે ઇસ તરહ કે ફિર જુદા ના હો, સમજે મેરા મિજાજ ઔર કભી ખફા ના હો....વાંચો પ્રેમ પર એકદમ નવી શાયરી
Best Love shayari
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2023 | 10:00 PM
Share

Love Shayari: આજની આ પોસ્ટમાં અમે બેસ્ટ લવ શાયરી લઈને આવ્યા છે જે શ્રેષ્ઠ લેખકો દ્વારા લખવામાં આવી છે, આ તમામ પ્રેમ શાયરી હૃદયસ્પર્શી જાય તેવી છે. જ્યારે તમે કોઈના પ્રેમમાં પડો છો ત્યારે દુનિયાનો સૌથી સુંદર એહસાસ બની જાય છે તમે તેમના અને તેમના વીચારોમાં ખોવાયેલા રહો છો. ત્યારે આજની આ શાયરી તમારા જેવા પ્રેમીઓને સમર્પીત છે તેમના પ્રેમમાં એક અલગ જ દુનિયા બનાવીને ખોવાય જાય છે.

અહીં આપના માટે એક થી એક નવીન બેસ્ટ લવ શાયરી છે આ લવ શાયરી તમારી પ્રેમિકા, પ્રેમિ કે પતિ કે પત્નિને મોકલીને તમારા દિલમાં તેમના માટે કેટલો પ્રેમ છે તે જણાવી શકો છો.

  1. મેરી બેપનાહ મોહબ્બત કા એક હી ઉસૂલ હૈ, મિલે યા ના મિલે તુ હર હાલ મેં કબૂલ હૈ.
  2. કોઈ મિલે ઇસ તરહ કે ફિર જુદા ના હો, સમજે મેરા મિજાજ ઔર કભી ખફા ના હો, અપને એહસાસ સે બાંટ લે સારી તનહાઈ મેરી, ઇતના પ્યાર દે જો પહેલે કિસી ને કિસી સે કિયા ના હો.
  3. મેં ખ્વાહિશ બન જાઉ ઔર તુ રૂહ કી તલબ, બસ યુ હી જી લેંગે દોનો મોહબ્બત બન કર.
  4. જીંદગી મેં આપકી અહમિયત હમ આપકો બાતા નહી શકતે દિલ મેં આપકી જગહ હમ આપકો દિખા નહી શકતે
  5. એક સપને કી તરહ સાજા કર રખ્ખુ અપને ઇસ દિલ મેં હમેશા છુપા કર રખ્ખુ મેરી તકદીર મેરે સાથ નહીં વરના જીંદગી ભર કે લિયે આપકો અપના બના કર રખ્ખુ
  6. બડી અજીબ સી બંદિશ હૈ ઉસકી મોહબ્બત મેં, ના વો ખુદ કેદ કર સકે ના હમ આઝાદ હો સકે.
  7. તેરા નામ લુ જુબાન સે તેરે આગે સર ઝુકા દુ, મેરા પ્યાર કહ રહા હૈ મૈં તુઝે ખુદા બના દુ.
  8. બસ સામને બેઠે રહો દિલ કો કરાર આયેગા, જીતના દેખેંગે તુમ્હેં ઉતાના હી પ્યાર આયેગા.
  9. ફીજા મેં મહાકતી શામ હો તુમ, પ્યાર કા છલકતા જામ હો તુમ, તુમ્હેં દિલ મેં છુપાયે ફિરતે હૈ, મેરી જીંદગી કા દૂસરા નામ હો તુમ
  10. ક્યા નામ દૂન મેં અપની મોહબ્બત કો, કી યે તેરે શિવ કિસી ઔર સે હોતી હી નહિ
  11. દિલ કે બાઝાર મેં દૌલત નહીં દેખી જાયે. પ્યાર અગર હો જાયે તો સૂરત નહીં દેખી જાયે.
  12. ઐસી ક્યા દુઆ દૂન આપકો જો આપકે લબો પર હંસી કે ફૂલ ખીલેં. બસ યહી દુઆ હૈ મેરી સિતારોં સે રોશન ખુદા આપકી તકદીર બને

g clip-path="url(#clip0_868_265)">