Beauty Tips : આ 5 ટીપ્સને ફોલો કરો અને વધતી ગરમીમા હોઠ ફાટી જવાની સમસ્યામાં મેળવો રાહત
ઉનાળામાં શરીરમાં પાણીની ઉણપને કારણે હોઠ ફાટવાની સમસ્યા થાય છે. આ ઉપરાંત, તે અન્ય કેટલાક કારણોસર પણ થઈ શકે છે. અહીં જાણો એવી કુદરતી રીતો જેના દ્વારા તમે તમારા હોઠને ફરીથી સુંદર બનાવી શકો છો.

શિયાળામાં હોઠ (Lips) ફાટવાની સમસ્યા સામાન્ય છે, પરંતુ ઉનાળામાં (Summer Season) પણ ઘણા લોકોના હોઠ ફાટી જાય છે. તેનું કારણ પાણીનો અભાવ છે. ઉનાળાની ઋતુમાં શરીરને વધુ પાણીની જરૂર પડે છે. ઓછું પાણી પીવાથી ડિહાઈડ્રેશન (Dehydration) થાય છે, જેના કારણે હોઠ સુકાઈ જાય છે અને ફાટવા લાગે છે. આ ઉપરાંત, લાંબા સમય સુધી તડકામાં રહેવાથી, તીવ્ર સૂકા પવનના સંપર્કમાં રહેવાથી અને શરીરમાં પોષક તત્વોની અછતને કારણે પણ ઘણી વખત થાય છે. ઘણીવાર લોકો જીભ દ્વારા અથવા થૂંક વડે સૂકા હોઠને ભીના કરે છે, આ સમસ્યાને વધારે છે.
હની બામ
કોકોનેટ બામ
શિયા બટર બામ
(નોંધ: આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો.)