AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Baby Names starting with C: ચ અથવા C થી શરૂ થતા સૌથી સ્ટાઈલિશ છોકરીના નામ અને તેનો અર્થ

Baby Names starting with C: અહીં ચ શબ્દથી (Baby Names) શરૂ થતા છોકરીઓના નામ છે. તમે આ નામોમાંથી તમારી બાળકીના નામ માટેના વિચારો પણ લઈ શકો છો.

Baby Names starting with C: ચ અથવા C થી શરૂ થતા સૌથી સ્ટાઈલિશ છોકરીના નામ અને તેનો અર્થ
Baby Names starting with CImage Credit source: Freepik
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2023 | 9:32 PM
Share

Baby Names starting with C: આજના સમયમાં માતા-પિતા તેમના બાળકોના નામ (Baby Names) ખૂબ જ સમજી વિચારીને રાખે છે. બાળકના જન્મ પહેલા જ લિસ્ટ તૈયાર કરવામાં આવે છે. કેટલાક લોકોને એક શબ્દના નામ ગમે છે. તો કેટલાક લોકો ભગવાન સાથે નામ જોડવાનું પસંદ કરે છે. કેટલીકવાર બાળકો માટે પસંદગીનું નામ શોધવાનું ખૂબ મુશ્કેલ બની જાય છે .

તમારી બાળકીનું નામ ‘C’ મૂળાક્ષર પરથી લેવામાં આવ્યું છે, તો તમે અહીંથી પણ વિચારો લઈ શકો છો. કેટલીકવાર આ મૂળાક્ષરોમાંથી છોકરીનું નામ શોધવું ખૂબ મુશ્કેલ છે. આવામાં તમે અહીંથી પણ નામના વિચારો લઈને આ સમસ્યાને દૂર કરી શકો છો. અહીં નામની સાથે તેમનો અર્થ પણ સમજાવવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે તમે તમારી બાળકીનું નામ નીચે આપેલા નામ પરથી રાખી શકો છો.

C એટલે ચ થી શરૂ થતા છોકરીઓના નામ

  1. ચહક (Chahak) – ઉદાર, સર્જનાત્મક, ખુશખુશાલ, સ્થિર અને મૈત્રીપૂર્ણ
  2. ચિત્રા (Chitra) – પેઈન્ટિંગ, શાનદાર, આકર્ષક અને ચિત્ર
  3. ચિત્રલેખા (Chitralekha) – સુંદર ચિત્ર અને કોઈપણ ચિત્ર જેટલું સુંદર
  4. ચાહત (Chahat) – તેનો અર્થ પ્રેમ થાય છે
  5. ચરિતા (Charita)- સારા અથવા સ્વચ્છ ચરિત્ર વાળું
  6. ચૈતન્ય (Chaitanya) – જ્ઞાન, બુદ્ધિ, શક્તિ, જીવન
  7. ચકોરી (Chakori) – ચમકતી અથવા ચમકદાર
  8. ચારુપ્રભા (charuprabha) – સુંદર
  9. ચંદ્રવદના (Chandravadana) – દેવી લક્ષ્મી અને ચંદ્રની સામે
  10. ચેતના (Chetana) – બુદ્ધિશાળી અને શક્તિશાળી
  11. ચારુલતા (charulata) – સુંદર લતા
  12. ચંચલ (Chanchal) – તોફાની
  13. ચિંકી (Chinki) – ગોળ ચહેરો
  14. ચિત્રાની (Chitrani) – ગંગા નદી
  15. ચિત્રક્ષી (Chitrakshi) – રંગીન આંખો
  16. ચેષ્ટા (Cheshtaa) – ચેષ્ટા નામનો અર્થ થાય છે પ્રયાસ કરનાર
  17. ચેરિકા (Cherika) – ચંદ્ર
  18. ચાયલા (Chayla) – પરી
  19. ચિંથના (Chintana) – બુદ્ધિશાળી, ધ્યાન અને વિચારશીલ
  20. ચિત્રાંશી (Chitranshi) – ચિત્રનો મોટો ભાગ
  21. ચંદ્રકુમારી (Chandrakumari) – ચંદ્ર
  22. ચિત્રાલી (Chitrali) – ચિત્રોની પંક્તિ
  23. ચંદ્રેઈ (Chandreyee) – ચંદ્રમાની પુત્રી
  24. ચંદ્રપ્રભા (Chandraprabha) – ચંદ્રમા પ્રકાશ
  25. ચરિત્ર (Charithra) – આ નામનો અર્થ ઈતિહાસ છે
  26. ચરતાવ્યા (Charitavya)- કોઈ અર્થ નથી કારણ કે આ આધુનિક નામ છે
  27. ચિરંતના (Chirantana) – લાંબુ આયુષ્ય
  28. ચુટકી (Chutki) – નાનું
  29. ચાંદની (Chandni) – ચંદ્રની રોશની
  30. ચરા (Chara) – ખુશી

આ પણ વાંચો : Baby Names starting with C: ચૈતન્ય, ચિરાગ, ચહલ, C થી શરૂ થતા પોપ્યુલર નામ અને તેનો અર્થ

ન્યૂ બોર્ન બેબી અને લાઈફસ્ટાઈલના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
g clip-path="url(#clip0_868_265)">