AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Baby Names starting with M : છોકરાનું નામ M પરથી રાખવું છે, તો જાણો પોપ્યુલર નામ અને તેનો અર્થ

નામ (Baby Names) લોકોના વ્યક્તિત્વનું વિશ્લેષણ કરવામાં મદદ કરે છે, પરંતુ બાળક માટે નામ પસંદ કરવું ખૂબ જ પડકારજનક હોઈ શકે છે. પરંતુ માતા-પિતા બાળકના નામને લઈને એટલા મૂંઝવણમાં છે કે તેમને શું નામ રાખવું તે સમજાતું નથી. કોઈપણ પતિ-પત્ની માટે જીવનની શ્રેષ્ઠ ક્ષણ ત્યારે આવે છે જ્યારે તેઓ માતા-પિતા બને છે. માતા-પિતા બન્યા પછી બાળક પ્રત્યેની તેમની જવાબદારીઓ વધી જાય છે. ખાસ કરીને બાળકના નામ સાથે.

Baby Names starting with M : છોકરાનું નામ M પરથી રાખવું છે, તો જાણો પોપ્યુલર નામ અને તેનો અર્થ
Baby Names starting with MImage Credit source: Freepik
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 01, 2023 | 9:50 PM
Share

કોઈપણ પતિ-પત્ની માટે જીવનની શ્રેષ્ઠ ક્ષણ ત્યારે આવે છે જ્યારે તેઓ માતા-પિતા બને છે. માતા-પિતા બન્યા પછી બાળક પ્રત્યેની તેમની જવાબદારીઓ વધી જાય છે. ખાસ કરીને બાળકના નામ (Baby Names) સાથે. જ્યારે કેટલાક માતા-પિતા તેમના બાળકને પરંપરાગત નામોમાંથી એક આપે છે, તો કેટલાક તેમના બાળકને ટ્રેડિંગ નામો આપવાનું પસંદ કરે છે જે આજના સમયમાં ફેમસ છે.

આજના સમયમાં કોઈપણ માતા-પિતા માટે તેમના બાળકનું નામ નક્કી કરવું એક મોટું કામ બની ગયું છે. આપણે નામ દ્વારા જ કોઈના વ્યક્તિત્વનું વિશ્લેષણ કરી શકીએ છીએ, પરંતુ બાળક માટે નામ પસંદ કરવું આજના સમયમાં ખૂબ જ પડકારરૂપ બની ગયું છે. આજે અમે તમને M અક્ષરવાળા બાળકોના નામ અને તે નામનો અર્થ જણાવવા જઈ રહ્યા છીએ. જો તમને કોઈ નામ પસંદ હોય તો તમે તમારા સુંદર બાળકને તે નામ આપી શકો છો.

‘M’ થી શરૂ થતા આ નામ

  1. મહિક – સુગંધ, મન માટે સારું
  2. મિઘુશ – સૌથી સુંદર, ઉદાર
  3. મનન – વિચારશીલ, ખુશ
  4. મિહિર – તેજસ્વી, પ્રકાશ
  5. મિતાંશ – મિત્ર, દોસ્ત
  6. માણિક – રત્ન, લાલ રત્ન
  7. મિહિત – આનંદ, ઉત્સાહ
  8. મેહાન – વાદળ, મેઘ
  9. મિવાન – સકારાત્મકતા, વિશ્વાસ
  10. માલવ – સમૃદ્ધ, સમૃદ્ધિનું સ્વરૂપ
  11. મિશિત – એન્જલ, ભગવાનનો આશીર્વાદ
  12. મેઘ – વાદળો, આકાશ
  13. મિતાંશુ – સીમા, મિત્રતા
  14. મિતાંશ – મિત્ર
  15. મિરાંશ – સમુદ્રનો ભાગ, સ્વતંત્રતા
  16. મન – હૃદય, ભગવાન સાથે
  17. મેરાંશ – સમૃદ્ધ, શ્રીમંત
  18. મેહુલ – વાદળ, વરસાદ
  19. મેદાંશ – શાણપણ, હોંશિયાર
  20. મોક્ષ – મુક્તિ, રાહત
  21. માન – ગૌરવ, આદર
  22. માનસ – આત્મા, બુદ્ધિ, માણસ
  23. માયુન – પાણીનો સ્ત્રોત, સમૃદ્ધિ સાથે સંકળાયેલ
  24. મધુર – મધુરતા, મધુર વાણી, મધુર
  25. મદુલ – મહાન, સર્વજ્ઞ
  26. મંદન – આકર્ષક, શણગાર
  27. મલેશ – દેવ, પ્રકૃતિનો સ્વામી
  28. મલય – સુગંધિત, ચંદન
  29. મંનક – દયાળુ, પ્રિય
  30. મનજ – કલ્પના, મનમાં સર્જન

આ પણ વાંચો: Baby Names starting with L : છોકરીનું નામ L પરથી રાખવું છે, તો જાણો પોપ્યુલર નામ અને તેનો અર્થ

ન્યૂ બોર્ન બેબી અને લાઈફસ્ટાઈલના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
નવસારીમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: 91 કરોડના કૌભાંડમાં બે સાયબર ઠગ ઝડપાય
નવસારીમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: 91 કરોડના કૌભાંડમાં બે સાયબર ઠગ ઝડપાય
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">