Baby Names starting with G : છોકરાનું નામ G પરથી રાખવું છે, તો આ આર્ટીકલમાંથી લો આઈડિયા

Baby Names starting with G: અહીં G અક્ષરથી શરૂ થતા છોકરાઓના નામ (Baby Names) માટેના વિઆઈડિયા છે. તમે અહીંથી બાળકના નામ માટેના વિચારો પણ લઈ શકો છો. આમાંના કેટલાક નામ ભગવાન સાથે જોડાયેલા છે.

Baby Names starting with G : છોકરાનું નામ G પરથી રાખવું છે,  તો આ આર્ટીકલમાંથી લો આઈડિયા
Baby Names starting with GImage Credit source: freepik
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2023 | 9:43 PM

Boy Names G: બાળકના જન્મ પછી, માતાપિતા તેનું નામ (Baby Names) રાખવા માટે ખૂબ જ એક્સાઈટેડ હોય છે. અલગ અને અર્થપૂર્ણ નામ લોકો શોધતા હોય છે. આ માટે તેઓ લાંબા સમય પહેલા બાળકોના નામની લિસ્ટ બનાવવાનું શરૂ કરી દે છે. બાળકનું નામ શું હોવું જોઈએ તે અંગે ઘણી વખત લોકો મૂંઝવણમાં હોય છે. કહેવાય છે કે બાળકના નામની અસર તેના વ્યક્તિત્વ પર પણ પડે છે. આવામાં G અક્ષર પરથી બેબી બોયઝના નામ અહીં આપવામાં આવ્યા છે.

આ આલ્ફાબેટના નામ અહીં તેમના અર્થ સાથે આપવામાં આવ્યા છે. તમે G આલ્ફાબેટ પરથી છોકરાઓના નામ માટે આઈડિયા તમે અહીંથી પણ લઈ શકો છો. અહીં આપેલા કેટલાક નામ ભગવાન સાથે પણ જોડાયેલા છે. કેટલાક નામ એવા છે જેનો અર્થ ખૂબ જ સારો છે. જે બાળકના વ્યક્તિત્વ પર ખૂબ સારી અસર કરશે. અહીં તમને G આલ્ફાબેટ પરથી બાળકોના નામ રાખી શકો છો.

G પરથી શરુ થતાં યુનિક અને અટ્રેક્ટિવ નામ

  1. ગર્વ (Garv) – ગર્વ કરવો
  2. ગૌરાંશ (Gauransh) – દેવી ગૌરીનો ભાગ
  3. ગૌતમ (Gautam) – ભગવાન બુદ્ધ અને જીવનથી ભરપૂર
  4. ગૌરવ (Gaurav) – સન્માન અને ગૌરવ
  5. ગિરીશ (Girish) – ભગવાન શિવ
  6. ગણેશ (Ganesh) – ભગવાન ગણેશ
  7. ગિરિરાજ (Giriraj) – આ નામનો અર્થ પર્વતનો ભગવાન થાય છે
  8. ગૌરિક (Gaurik) – પર્વતમાં જન્મેલા
  9. ગાર્વિક (Garvik) – ગર્વ અને બુદ્ધિ
  10. ગગન (Gagan) – આકાશ
  11. જ્ઞાન (Gyan) – જ્ઞાન
  12. ગર્વી (Garvi) – ગૌરવ
  13. ગુરીશ (Gurish) – ભગવાન શિવ
  14. ગમન (Gaman) – પ્રગતિશીલ, મુસાફરી અને આગળ વધવું
  15. ગોપાલ (Gopal) – ગાયોના રક્ષક
  16. ગણક (Ganak) – જ્યોતિષી અને ગણિતશાસ્ત્રી
  17. ગર્ગ (Garg) – એક સંતનું નામ
  18. ગૌરાંગ (Gaurang) – ગોરો રંગ
  19. ગેવિન (Gavin) – સફેદ
  20. ગિરધારી (Giridari) – ભગવાન કૃષ્ણ
  21. ગિરધર (Giridhar) – ભગવાન કૃષ્ણ
  22. ગિરીક (Girik) – ભગવાન શિવ
  23. ગજવદન (Gajvadan) – ભગવાન ગણેશનું નામ
  24. ગજેન્દ્ર (Gajendra) – હાથીઓનો રાજા
  25. ગજરૂપ (Gajrup) – દુનિયાની છવિ
  26. ગણવ (Ganav) – સમજદાર
  27. ગંગાદત્ત (Gangadutt) – પ્રતિભા, બુદ્ધિ અને ઊર્જા
  28. ગુંજ (Gunj) – સંયુક્ત
  29. ગુણકર (Gunakar) – અત્યંત પ્રતિભાશાળી
  30. ગુલશન (Gulshan) – ફૂલોનો બગીચો, બગીચો અને ઉદ્યાન

આ પણ વાંચો: Baby Names starting with F: છોકરીનું નામ F પરથી રાખવું છે, તો જાણો પોપ્યુલર અને યુનિક નામ અને તેનો અર્થ

ભારતની ગંગા નદીને બાંગ્લાદેશમાં શું કહેવામાં આવે છે? જાણો નામ
ખાલી પેટે રોજ 1 ચમચી મધ ખાવાથી જાણો શું થાય છે?
ગાંજા અને દારૂના નશામાં શું તફાવત છે?
સવારે ઝટપટ નાસ્તામાં બનાવો ઉપમા
રોટલી બનાવવાની સૌથી સસ્તી મશીન, બનાવશે એકદમ ગોળ રોટલી
ગુજરાતમાં ગરબા ક્વીન તરીકે ફેમસ છે ઐશ્વર્યા મજમુદાર, જુઓ ફોટો

ન્યૂ બોર્ન બેબી અને લાઈફસ્ટાઈલના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સુરત પથ્થરમારાના 23 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર
સુરત પથ્થરમારાના 23 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર
ભાવનગરમાં બેફામ રીતે દિવસે પણ દોડી રહ્યા છે ભારે વાહનો- Video
ભાવનગરમાં બેફામ રીતે દિવસે પણ દોડી રહ્યા છે ભારે વાહનો- Video
અમદાવાદ મનપામાં વિપક્ષના નેતા તરીકે શહેઝાદ ખાન પઠાણ ચૂંટાયા
અમદાવાદ મનપામાં વિપક્ષના નેતા તરીકે શહેઝાદ ખાન પઠાણ ચૂંટાયા
વડોદરામાં રોગચાળો વકર્યો, 24 કલાકમાં 5થી વધારે ડેન્ગ્યુના કેસ નોંધાયા
વડોદરામાં રોગચાળો વકર્યો, 24 કલાકમાં 5થી વધારે ડેન્ગ્યુના કેસ નોંધાયા
વિશ્વામિત્રીમાં આવતા પૂરના કાયમી ઉકેલ માટે મનપા લાવશે એક્શન પ્લાન
વિશ્વામિત્રીમાં આવતા પૂરના કાયમી ઉકેલ માટે મનપા લાવશે એક્શન પ્લાન
ગરૂડેશ્વરમાં જળબંબાકારની સ્થિતિ, 3 ગામનો સંપર્ક તૂટ્યો
ગરૂડેશ્વરમાં જળબંબાકારની સ્થિતિ, 3 ગામનો સંપર્ક તૂટ્યો
સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તિરાડો પડી હોવાની પોસ્ટ કરી ફસાયો યુઝર-Video
સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તિરાડો પડી હોવાની પોસ્ટ કરી ફસાયો યુઝર-Video
સુરતમાં થયેલ પથ્થરમારાનો મામલે પોલીસે 6 બાળકોને જુવેનાઈલ કોર્ટમાં રજૂ
સુરતમાં થયેલ પથ્થરમારાનો મામલે પોલીસે 6 બાળકોને જુવેનાઈલ કોર્ટમાં રજૂ
પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં 2 કલાકમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો
પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં 2 કલાકમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો
અંબાલાલની મોટી આગાહી, 11 તારીખથી શરૂ થશે ધોધમાર વરસાદનો વધુ એક રાઉન્ડ
અંબાલાલની મોટી આગાહી, 11 તારીખથી શરૂ થશે ધોધમાર વરસાદનો વધુ એક રાઉન્ડ
g clip-path="url(#clip0_868_265)">