AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Knowledge : આ ચાર સંકેતથી જાણી શકાય છે કે તમને કોઈ ખુબ યાદ કરી રહ્યુ છે ! જાણો આ ચાર સંકેત વિશે

આવા કેટલાક સંકેતો છે જેના દ્વારા તમે જાણી શકો છો કે તે તમને કોઈ ખૂબ યાદ કરી રહ્યુ છે અથવા તમારી સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહ્યુ છે.

Knowledge : આ ચાર સંકેતથી જાણી શકાય છે કે તમને કોઈ ખુબ યાદ કરી રહ્યુ છે ! જાણો આ ચાર સંકેત વિશે
4 signs that show that someone is missing you
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 01, 2021 | 11:56 AM
Share

Knowledge: દરેક વ્યક્તિને તેની ફિલિંગ્સ અને ઈમોશન્સ પર નિયંત્રણ હોતું નથી, તેઓ પોતાની ફિલિંગ્સ (Feelings) વ્યક્ત કરવામાં પારંગત હોય છે. જ્યારે પણ સંબંધ જાળવવાની વાત આવે છે, ત્યારે તેઓ બે પગલા આગળ વધીને તેની લાગણી વ્યક્ત કરતા હોય છે, પરંતુ મોટાભાગે પુરુષ વર્ગ પોતાની લાગણીઓને વ્યક્ત કરવામાં થોડા પાછળ રહે છે.

પુરુષો તેમની ફિલિંગ્સ વ્યક્ત કરવામાં થોડો સમય લગાવે છે

પુરુષો તેમની ફિલિંગ્સ અને ઈમોશન્સ (Emotions) વ્યક્ત કરવામાં થોડો સમય લગાવે છે. તેઓ શરમાળ અને આઉટસ્પોકન નથી હોતા. પરંતુ જ્યારે પ્રેમની બાબતોની વાત આવે છે, ત્યારે તે નિશ્વિતરૂપે કોમ્યુનિકેટ કરી શકતા નથી. તેથી તેમના હૃદયમાં શું છે તે જાણવાનો એકમાત્ર રસ્તો એ છે કે તેમના ચહેરાના હાવભાવ પર ધ્યાન આપો અને તેમની બોડી લેંગ્વેઝનું (Body Language) નિરીક્ષણ કરો.

જ્યારે તે તમને યાદ કરી રહ્યા હશે, ત્યારે તે તમને સતત ટેક્સ્ટ (Text Message) મોકલશે અને તમને તેના હાવભાવ અને બોડી લેંગ્વેઝ દ્વારા સંકેતો આપશે. તેથી જ્યારે કોઈ વ્યક્તિ તમને યાદ કરે છે, તેને જાણવા માટે આ 4 સંકેતો જુઓ.

1. તેઓ જાણવા માટે ઈચ્છુક હોય છે

જો તે તમને યાદ કરી રહ્યો છે, તો તે તમારા જીવન વિશે વધુ જાણવા માટે ઉત્સુક રહેશે. તે તમને તેના જીવન વિશે જણાવશે અને બોન્ડ બનાવવા માટે તમારા વિશે પ્રશ્નો પૂછશે અને ખાતરી કરશે કે તે તમારા વિશે બધું જ જાણે છે.

2. તેઓ વાતચીત ચાલુ રાખવાનો પ્રયાસ કરશે

એક પોઈન્ટ બાદ વાતચીતને સમાપ્ત કરી દેવી ખૂબ જ સરળ છે. પરંતુ જો તે વાતચીત ચાલુ રાખવાનો પ્રયત્ન કરે છે, તો તે ચોક્કસપણે તમને મિસ કરી રહ્યો છે.

3. તેઓ હંમેશા તમને જોવા માટે આતુર છે

જ્યારે પણ તમે એકબીજાને ટેક્સ્ટ કરો છો, ત્યારે તેઓ હંમેશા એ સાબિત કરે છે કે તેઓ તમને જોવા માટે રાહ જોઈ શકતા નથી. તે તમારી સાથે ભવિષ્યની યોજનાઓ બનાવે છે અને તમને મળવા માટે હંમેશા તૈયાર રહે છે, પછી ભલે તે ગમે તેટલો વ્યસ્ત હોય.

4. તેઓ જવાબ આપવા માટે ઉતાવળ કરે છે

જ્યારે પણ તમે તેમને ટેક્સ્ટ કરો છો, ત્યારે તેઓ મિનિટોમાં જવાબ આપે છે. ત્યારે આ એક નિશ્ચિત શોટ શાઈન છે કે તે તમને યાદ કરી રહ્યો છે.જો તમે પણ રિલેશનશિપમાં હોવાનો અનુભવ કરી રહ્યા છો, તો તમારા પાર્ટનરના સંકેતોને સમજવું તમારા માટે ખૂબ જ જરૂરી છે.

આ પણ વાંચો: Find the Tiger : જો તમે તમારી આંખોને તેજ માનો છો તો આ તસવીરમાં છુપાયેલા પ્રાણીને શોધી બતાવો

આ પણ વાંચો: WOW કરોળીયાએ કોઇ મશીનની જેમ બનાવી જાળ, વીડિયોમાં તેની સુંદરતા જોઇ લોકો થયા દિવાના

Follow Us
07 ઓગસ્ટ 2026: તમામ 12 રાશિઓનું આજનું રાશિફળ
07 ઓગસ્ટ 2026: તમામ 12 રાશિઓનું આજનું રાશિફળ
વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો, કિશાન સંઘનો ગ્રાઉન્ડ સર્વે
વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો, કિશાન સંઘનો ગ્રાઉન્ડ સર્વે
ભાવનગર જિલ્લામાં 80% વિસ્તારમાં કપાસ અને મગફળીનું વિક્રમ જનક વાવેતર
ભાવનગર જિલ્લામાં 80% વિસ્તારમાં કપાસ અને મગફળીનું વિક્રમ જનક વાવેતર
વાલીઓનો સરકારી શાળાઓ પ્રત્યેનો વિશ્વાસ હવે દિવસેને દિવસે વધ્યો
વાલીઓનો સરકારી શાળાઓ પ્રત્યેનો વિશ્વાસ હવે દિવસેને દિવસે વધ્યો
₹120 કરોડના ટાઈડલ ડેમે વધારી ખેડૂતોની ચિંતા! 40 ફૂટ સુધી જમીન ધોવાઈ
₹120 કરોડના ટાઈડલ ડેમે વધારી ખેડૂતોની ચિંતા! 40 ફૂટ સુધી જમીન ધોવાઈ
રાજકોટમાં એનાલૉગ પનીર પર પ્રતિબંધ છતાં ઉત્પાદન ચાલુ
રાજકોટમાં એનાલૉગ પનીર પર પ્રતિબંધ છતાં ઉત્પાદન ચાલુ
સ્પેસએક્સનું અનિયંત્રિત રોકેટ ચંદ્ર સાથે અથડાયું, શુ પૃથ્વીને થશે ખતરો
સ્પેસએક્સનું અનિયંત્રિત રોકેટ ચંદ્ર સાથે અથડાયું, શુ પૃથ્વીને થશે ખતરો
બિનજરૂરી ખર્ચ વધી શકે છે, પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ મળશે
બિનજરૂરી ખર્ચ વધી શકે છે, પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ મળશે
ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ
ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ
અમદાવાદની શાળાઓમાં રવિવારે સ્વૈચ્છિક વર્ગોને મંજૂરી
અમદાવાદની શાળાઓમાં રવિવારે સ્વૈચ્છિક વર્ગોને મંજૂરી
g clip-path="url(#clip0_868_265)">