AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Find the Tiger : જો તમે તમારી આંખોને તેજ માનો છો તો આ તસવીરમાં છુપાયેલા પ્રાણીને શોધી બતાવો

આ તસવીરે સોશિયલ મીડિયા યૂઝર્સના મગજને ચકરાવી દીધુ છે. કારણ કે આ તસવીરમાં એક વાઘ બેઠો છે અને સમસ્યા એ છે કે તે કોઇને દેખાઇ નથી રહ્યો.

Find the Tiger : જો તમે તમારી આંખોને તેજ માનો છો તો આ તસવીરમાં છુપાયેલા પ્રાણીને શોધી બતાવો
Can you spot Tiger in this viral picture
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 01, 2021 | 9:59 AM
Share

જો તમે ખુબ દૂરનું પણ જોઇ શક્તા હોવ તો તેનો મતલબ છે કે તમારી દૂરની નજર તેજ છે. પરંતુ આજે અમે તમારા માટે એક એવી તસવીર લઇને આવ્યા છીએ જેમાં તમારે એક છુપાયેલી વસ્તુ શોધવાની છે. સોશિયલ મીડિયા પર આમ તો Find The Object Puzzle જેવી ગેમ્સને ખૂબ પસંદ કરવામાં આવે છે. આવી રમતોમાં યૂઝર્સ ખુશી ખુશી ભાગ લે છે. જેના કારણે આ ગેમની ચર્ચા હાલ સોશિયલ મીડિયામાં ખૂબ થઇ રહી છે. આવી જ એક પઝલ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. જ્યાં લોકો પૂછી રહ્યા છે કે આ તસવીરમાં દિપડો તમને કઇ ફ્રેમમાં દેખાઇ રહ્યો છે.

વાયરલ થઇ રહેલી તસવીરમાં ફક્ત હરિયાળી જ જોવા મળી રહી છે. પરંતુ તેના પાછળ એક ખતરનાક પ્રાણી બેસેલુ છે જે કદાચ જ કોઇને દેખાય. જો તમારી નજર તેજ છે તો પછી જોઇને જણાવો કે આ તસવીરમાં પ્રાણી ક્યાં બેસેલુ છે.

આ તસવીરે સોશિયલ મીડિયા યૂઝર્સના મગજને ચકરાવી દીધુ છે. કારણ કે આ તસવીરમાં એક વાઘ બેઠો છે અને સમસ્યા એ છે કે તે કોઇને દેખાઇ નથી રહ્યો. પરંતુ તમે તમારી નજરને બાજની જેમ આમ તેમ ફરાવો તમને વાઘ ચોક્કસથી દેખાઇ જશે. એ તમારી આંખોની સામે જ હશે.

આ તસવીરને Tauseef Ahmad નામના ફોટોગ્રાફરે શેયર કરી છે. જેની સાથે તેમણે કેપ્શનમાં લોકોને પુછ્યુ છે કે તમને કઇ ફ્રેમમાં વાઘ દેખાઇ રહ્યો છે. જાણકારી માટે જણાવી દઇએ કે આ તસવીરને લાખો લોકો પસંદ કરી ચૂક્યા છે. કેટલાક લોકોએ તેના પર કોમેન્ટ્સ કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે.

આ પણ વાંચો –

Bigg Boss ફેમ શહનાઝ ગિલે બદલી પોતાની સ્ટાઇલ, બોલ્ડ ફોટોશૂટથી ઉડાવ્યા ચાહકોના હોશ !

આ પણ વાંચો –

સમુદ્ર કિનારે Surbhi Chandna એ બતાવી કિલર સ્ટાઇલ, દિલ સંભાળીને જો જો આ Photos

આ પણ વાંચો –

Miss India Universe નો ખુલાસો ! કોલ્ડ ડ્રીંકમાં નશાની દવા ભેળવીનો મારો પોર્ન વીડિયો બનાવાયો

ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
રાજસ્થાનના કાશ્મીર માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી, જુઓ Video
રાજસ્થાનના કાશ્મીર માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી, જુઓ Video
પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ
પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ
શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી
શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું,જુઓ વીડિયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું,જુઓ વીડિયો
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
GAPM 2026માં પ્રેસિડેન્ટનો ચોંકાવનારો ખુલાસો - જુઓ Video
GAPM 2026માં પ્રેસિડેન્ટનો ચોંકાવનારો ખુલાસો - જુઓ Video
કઠલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની બેદરકારી સામે આવી - જુઓ Video
કઠલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની બેદરકારી સામે આવી - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">