અમદાવાદમાં કોરોનાના વધુ 2 કેસ નોંધાયા, અત્યાર સુધી કુલ 25 કેસ પોઝિટીવ

રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટીવ કેસમાં વધારો થયો છે અને આંકડો 73 પર પહોંચ્યો છે. અમદાવાદમાં વધુ કોરોના વાયરસના 2 દર્દી પોઝિટીવ જોવા મળ્યા છે. અમદાવાદમાં અત્યાર સુધી કુલ 25 કેસ પોઝિટીવ નોંધાઈ ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે હાલ સુધીમાં આ બે પોઝીટવ કેસની કોઈ સત્તાવાર પુષ્ટી કરવામાં આવી નથી, પરંતુ સરકારની વેબસાઈટ પર અમદાવાદમાં વધુ […]

અમદાવાદમાં કોરોનાના વધુ 2 કેસ નોંધાયા, અત્યાર સુધી કુલ 25 કેસ પોઝિટીવ
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 30, 2020 | 4:54 PM

રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટીવ કેસમાં વધારો થયો છે અને આંકડો 73 પર પહોંચ્યો છે. અમદાવાદમાં વધુ કોરોના વાયરસના 2 દર્દી પોઝિટીવ જોવા મળ્યા છે. અમદાવાદમાં અત્યાર સુધી કુલ 25 કેસ પોઝિટીવ નોંધાઈ ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે હાલ સુધીમાં આ બે પોઝીટવ કેસની કોઈ સત્તાવાર પુષ્ટી કરવામાં આવી નથી, પરંતુ સરકારની વેબસાઈટ પર અમદાવાદમાં વધુ 2 કેસ પોઝિટીવ જોવા મળ્યા છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ ચોલી, હાથમાં ચૂડો, હેવી જ્વેલરી..લગ્નના લહેંગામાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: કોરોના: PM Cares Fundમાં રિલાયન્સે આપ્યા 500 કરોડ રૂપિયા સાથે આ મહત્વનું કામ પણ કરશે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">