ZERO FIR શું હોય છે? જાણો કેવા ગુનાઓમાં પોલીસ નોંધે છે આ પ્રકારની FIR

ઝીરો એફઆઈઆર (ZERO FIR) વિશે ક્યાંક સાંભળ્યું હશે. આજે અમને તમને જણાવીશું કે ઝીરો એફઆઈઆર શું હોય છે અને ક્યાં કિસ્સામાં તેને દાખલ કરી શકાય છે. હૈદરાબાદની ઘટના બાદ તેલગાંણા પોલીસ ઝીરો એફઆઈઆર નોંધી રહી છે. Web Stories View more યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ લસણ ભલે ઔષધિ હોય, પણ […]

ZERO FIR શું હોય છે? જાણો કેવા ગુનાઓમાં પોલીસ નોંધે છે આ પ્રકારની FIR
Follow Us:
| Updated on: Dec 08, 2019 | 3:09 PM

ઝીરો એફઆઈઆર (ZERO FIR) વિશે ક્યાંક સાંભળ્યું હશે. આજે અમને તમને જણાવીશું કે ઝીરો એફઆઈઆર શું હોય છે અને ક્યાં કિસ્સામાં તેને દાખલ કરી શકાય છે. હૈદરાબાદની ઘટના બાદ તેલગાંણા પોલીસ ઝીરો એફઆઈઆર નોંધી રહી છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Know About Zero FIR And Where It can be Registered

આ પણ વાંચો :   RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને ભારતની અર્થ વ્યવસ્થા મુદ્દે દર્શાવી ચિંતા, આ કારણોથી લાવી શકાય છે સુધારો

ગંભીર અપરાધ થાય ત્યારે ઝીરો એફઆઈઆર દાખલ કરી શકાય છે. ખાસ કરીને મહિલાઓની સુરક્ષા બાબતે ગૃહ મંત્રાલયે ગાઈડલાઈન્સ આપી છે તેમાં ઝીરો એફઆઈઆરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગોળી મારવી, એસિડ ફેંકવું, દુષ્કર્મ આચરવું, મર્ડર થવું આવી કોઈપણ ઘટનામાં ઝીરો એફઆઈઆર દાખલ કરી શકાય છે. ભારતમાં હૈદરાબાદની ઘટના બાદ તેલગાંણામાં ઝીરો એફઆઈઆર નોંધવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

What Is ZERO FIR And How it Can Be Registered

પ્રતિકાત્મક તસવીર

ઝીરો એફઆઈઆર જ શા માટે?

ઉલ્લેખનીય છે કે જ્યારે કોઈ ગંભીર ઘટના બને અને નજીકના પોલીસ સ્ટેશનમાં પહોંચો ત્યારે સૌથી મોટી સમસ્યા હદની હોય છે. એવું કહેવામાં આવે છે કે આ અમારી હદમાં થયેલો ગુનો નથી. આમ પીડિત વ્યક્તિઓ કે તેમના સગાઓને તરત મદદ મળી શકતી નથી. આવી ઘટનાઓમાં કોઈપણ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવાની પ્રક્રિયાને ઝીરો એફઆઈઆર કહેવાય છે. આ ઝીરો એફઆઈઆરમાં પોલીસ પ્રાથમિક તપાસ કરે છે અને ત્યારબાદ જે-તે વિસ્તારના પોલીસ સ્ટેશનમાં ફરિયાદને તબદીલ કરી આપે છે. ઝીરો એફઆઈઆરના લીધે ગંભીર ગુનામાં મહિલાને તાત્કાલિક મદદ મળી શકે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">