અમદાવાદઃ વસ્ત્રાપુર પોલીસનો કથિત તોડકાંડ, એસજી હાઇવે પર આવેલા કોલ સેન્ટરનો લાખોનો તોડ કર્યો હોવાનો આક્ષેપ

અમદાવાદના એસજી હાઈવે પર આવેલા કૉલ સેન્ટરમાં વસ્ત્રાપુર પોલીસે તોડ કર્યું હોવાનો આરોપ લાગ્યો છે. રૂપિયા 65 લાખનો તોડ કર્યો હોવાનો આક્ષેપ થયો છે. જે અંગે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે. કથિત તોડકાંડ મુદ્દે PSI એમ. બી. જાડેજા અને સર્વેલન્સ સ્વોર્ડના પોલીસકર્મીના નિવેદન લેવાયા છે, તો ક્રાઈમ બ્રાંચના એસીપી ડી.પી. ચુડાસમા કેસની તપાસ […]

અમદાવાદઃ વસ્ત્રાપુર પોલીસનો કથિત તોડકાંડ, એસજી હાઇવે પર આવેલા કોલ સેન્ટરનો લાખોનો તોડ કર્યો હોવાનો આક્ષેપ
Follow Us:
Bhavesh Bhatti
| Edited By: | Updated on: Jan 16, 2021 | 2:41 PM

અમદાવાદના એસજી હાઈવે પર આવેલા કૉલ સેન્ટરમાં વસ્ત્રાપુર પોલીસે તોડ કર્યું હોવાનો આરોપ લાગ્યો છે. રૂપિયા 65 લાખનો તોડ કર્યો હોવાનો આક્ષેપ થયો છે. જે અંગે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે. કથિત તોડકાંડ મુદ્દે PSI એમ. બી. જાડેજા અને સર્વેલન્સ સ્વોર્ડના પોલીસકર્મીના નિવેદન લેવાયા છે, તો ક્રાઈમ બ્રાંચના એસીપી ડી.પી. ચુડાસમા કેસની તપાસ કરી રહ્યા છે.

આ પણ વાંચો: અંબાજી મંદિરના દર્શનના સમયમાં કરાયો વધારો, રાત્રે 11 વાગ્યા સુધી શ્રદ્ધાળુઓ કરી શકશે દર્શન

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ 17-05-2024
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

ધોરાજી પંથકમાં દૂષિત પાણી આવતુ હોવાથી લોકોમાં રોષ
ધોરાજી પંથકમાં દૂષિત પાણી આવતુ હોવાથી લોકોમાં રોષ
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસુ
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસુ
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
g clip-path="url(#clip0_868_265)">