સુરેન્દ્રનગરના હળવદમાં કપાસના તો ચોખાના સુરતના વાલોદમાં સૌથી વધુ બોલાયા ભાવ, ગુજરાતના વિવિધ એપીએમસી 23 સપ્ટેમ્બરના ભાવ

કપાસના સૌથી વધુ ભાવ, સુરેન્દ્રનગરના હળવદ એપીએમસીમાં 3255થી 5105 સુધી બોલાયા છે. તો સુરતના વાલોદ માર્કેટમાં ચોખાના સૌથી વધુ ભાવ બોલાયા છે. વાલોદમાં ચોખાના 1320થી 1510 સુધીનો ભાવ બોલાયો છે. બાજરીનો સૌથી વધુ ભાવ પાટણના સિધ્ધપુર એપીએમસી માર્કેટમાં બોલાયો હતો. સિધ્ધપુર માર્કેટમાં 900 થી 1555 સુધી બાજરીનો ભાવ બોલાયો હતો. Web Stories View more IPL […]

સુરેન્દ્રનગરના હળવદમાં કપાસના તો ચોખાના સુરતના વાલોદમાં સૌથી વધુ બોલાયા ભાવ, ગુજરાતના વિવિધ એપીએમસી 23 સપ્ટેમ્બરના ભાવ
Follow Us:
Bipin Prajapati
| Edited By: | Updated on: Jan 01, 2021 | 3:06 PM

કપાસના સૌથી વધુ ભાવ, સુરેન્દ્રનગરના હળવદ એપીએમસીમાં 3255થી 5105 સુધી બોલાયા છે. તો સુરતના વાલોદ માર્કેટમાં ચોખાના સૌથી વધુ ભાવ બોલાયા છે. વાલોદમાં ચોખાના 1320થી 1510 સુધીનો ભાવ બોલાયો છે.

બાજરીનો સૌથી વધુ ભાવ પાટણના સિધ્ધપુર એપીએમસી માર્કેટમાં બોલાયો હતો. સિધ્ધપુર માર્કેટમાં 900 થી 1555 સુધી બાજરીનો ભાવ બોલાયો હતો.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ઘઉંનો સૌથી વધુ ભાવ દાહોદના એપીએમસી માર્કેટમાં બોલાયો હતો દાહોદ એપીએમસી ખાતે ઘઉનો ભાવ, 1700થી1925 સુધીનો બોલાયો હતો.

જુવારનો સૌથી વધુ ભાવ પાટણના સિધ્ધપુર એપીએમસી માર્કેટમાં 4140 સુધી બોલાયો હતો.

કપાસનો સૌથી વધુ ભાવ સુરેન્દ્રનગરના હળવદમાં બોલાયો હતો. સુરેન્દ્રનગરના હળવદ માર્કેટમાં કપાસનો ભાવ 3255થી 5105 સુધીનો રહ્યો હતો.

મગફળીનો સૌથી વધુ ભાવ, અમરેલીના સાવરકુંડલામાં 2560થી 5170 સુધીનો રહ્યો હતો.

આ પણ વાંચોઃરાજયમાં આગામી બે દિવસ વરસાદની શકયતા, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">