AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Valentine Week 2020: જાણો વેલેન્ટાઈન વીકના 7 દિવસને કેવી રીતે ઉજવવામાં આવે છે?

વેલેન્ટાઈન ડે વીકની શરૂઆત થઈ ચૂકી છે. પહેલો દિવસ 7 ફેબ્રુઆરીના રોજ મનાવવામાં આવ્યો છે અને તેને રોઝ ડે નામ આપવામાં આવ્યું છે. આમ સતત 7 ફેબ્રુઆરીથી લઈને 14 ફેબ્રુઆરી સુધી ઉજવણી કરવામાં આવશે. છેલ્લા દિવસને વેલેન્ટાઈન ડે તરીકે ઉજવવામાં આવે છે. સોશિયલ મીડિયામાં ખાસ કરીને આ દિવસોને લઈને ઉત્સાહ જોવા મળે છે. લોકો સતત […]

Valentine Week 2020: જાણો વેલેન્ટાઈન વીકના 7 દિવસને કેવી રીતે ઉજવવામાં આવે છે?
| Updated on: Feb 10, 2020 | 1:57 PM
Share

વેલેન્ટાઈન ડે વીકની શરૂઆત થઈ ચૂકી છે. પહેલો દિવસ 7 ફેબ્રુઆરીના રોજ મનાવવામાં આવ્યો છે અને તેને રોઝ ડે નામ આપવામાં આવ્યું છે. આમ સતત 7 ફેબ્રુઆરીથી લઈને 14 ફેબ્રુઆરી સુધી ઉજવણી કરવામાં આવશે. છેલ્લા દિવસને વેલેન્ટાઈન ડે તરીકે ઉજવવામાં આવે છે. સોશિયલ મીડિયામાં ખાસ કરીને આ દિવસોને લઈને ઉત્સાહ જોવા મળે છે. લોકો સતત પોસ્ટ, સ્ટેટસ મુકીને પોતે આ દિવસને આવકારી રહ્યાં હોય તેમ એકબીજાને જણાવે છે. અમે તમને જણાવીશું કે આ 7 દિવસમાં ક્યાં દિવસે શું કરીને ઉજવણી કરવામાં આવે છે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

7 ફેબ્રુઆરીના દિવસે રોઝ ડે મનાવવામાં આવ્યો ત્યારે લોકો એકબીજાને ગુલાબ આપીને પોતાનો પ્રેમભાવ કે મિત્રતાની લાગણી વ્યક્ત કરે છે.

Ahmedabad APMC Latest rates of 18th December 2019

 આ પણ વાંચો :   Valentine Day Week: જાણો વેલેન્ટાઈન ડે વીકમાં કઈ તારીખે ક્યા દિવસની ઉજવણી કરાશે?

8 ફેબ્રુઆરીના દિવસે પ્રપોઝ ડે નામ આપવામાં આવ્યું છે અને આ દિવસે પ્રપોઝ કરીને પ્રેમને વ્યક્ત કરવામાં આવે છે.

9 ફેબ્રુઆરીના દિવસે ચોકલેટ ડે મનાવવામાં આવે છે અને આ દિવસે મિત્રો, પ્રેમીઓ એકબીજાને ચોકલેટ આપે છે અને જૂની યાદોને વાગોળે છે.

10 ફેબ્રુઆરીના દિવસને ટેડી તરીકે મનાવવામાં આવે છે અને આ દિવસે ક્યુટ ટેડીની ભેટ આપવામાં આવતી હોય છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

11 ફેબ્રુઆરીના રોજ પ્રોમિસ ડે મનાવવામાં આવે છે. આ દિવસે પોતાના પ્રેમી કે પ્રેમિકાની સાથે કોઈ વાયદો કરવામાં આવે છે.

12 ફેબ્રુઆરીના દિવસને હગ ડે તરીકે મનાવવામાં આવે છે અને આ દિવસે પોતાના પ્રેમી કે પ્રેમિકાને ભેટીને દિલની વાત કહેવામાં આવે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

13 ફેબ્રુઆરીના દિવસે કિસ ડે ઉજવવામાં આવે છે અને પોતાના પાર્ટનરને કિસ કરીને પ્રેમ વ્યક્ત કરવામાં આવે છે.

valentine-week-calendar-2020-get-to-know-all-7-days-of-the-valentine-week

તસવીર પ્રતિકાત્મક છે.

14 ફેબ્રુઆરીના દિવસે વેલેન્ટાઈન ડે મનાવવામાં આવે છે. આ દિવસે લોકો પ્રેમને મહત્વ આપે છે અને પ્રેમના સંદેશો ફેલાવવા આવે છે. આમ આ દિવસ એક અલગ રીતે આખી દુનિયામાં મનાવવામાં આવે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
g clip-path="url(#clip0_868_265)">