Valentine Day Week: જાણો વેલેન્ટાઈન ડે વીકમાં કઈ તારીખે ક્યા દિવસની ઉજવણી કરાશે?

વેલેન્ટાઈન ડે દુનિયાભરમાં એક ખાસ રીતે ઉજવવામાં આવે છે. પ્રેમ કરનારાઓ માટે આ દિવસ એક ખાસ દિવસ હોય છે. આ વર્ષે પણ વિવિધ દિવસો શરૂ થઈ ગયા છે. આ દિવસે એવી માન્યતા છે કે લોકો પોતાના દિલની વાત કહે છે અને જણાવે છે કે તેઓ તેમની સાથે પ્રેમ કરે છે. આ વખતે પણ વેલેન્ટાઈન વીકની […]

Valentine Day Week: જાણો વેલેન્ટાઈન ડે વીકમાં કઈ તારીખે ક્યા દિવસની ઉજવણી કરાશે?
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Jan 18, 2021 | 3:26 PM

વેલેન્ટાઈન ડે દુનિયાભરમાં એક ખાસ રીતે ઉજવવામાં આવે છે. પ્રેમ કરનારાઓ માટે આ દિવસ એક ખાસ દિવસ હોય છે. આ વર્ષે પણ વિવિધ દિવસો શરૂ થઈ ગયા છે. આ દિવસે એવી માન્યતા છે કે લોકો પોતાના દિલની વાત કહે છે અને જણાવે છે કે તેઓ તેમની સાથે પ્રેમ કરે છે. આ વખતે પણ વેલેન્ટાઈન વીકની શરૂઆત થઈ ગયી છે. લોકો સોશિયલ મીડિયા પર વિવિધ સ્ટેટસ મુકીને આ દિવસોની ઉજવણી કરી રહ્યાં છે અને એકબીજાને મેસેજ મોકલીને પણ પોતાની લાગણી વ્યક્ત કરી રહ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

આ પણ વાંચો :   જૂનાગઢ જિલ્લામાં ઉત્પાદનથી વધુ તુવેરની ટેકાના ભાવે ખરીદી થઈ હોવાનો કિસાન કોંગ્રેસ સેલનો આક્ષેપ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

7 ફેબ્રુઆરીથી વેલેન્ટાઈન દિવસોની શરૂઆત થઈ ચૂકી છે. જેમાં 7 ફેબ્રુઆરીએ રોઝ ડેની ઉજવણી કરવામાં આવી હતી. સતત એક અઠવાડિયા સુધી આ દિવસની ઉજવણી કરાઈ છે અને અંતે વેલેન્ટાઈન ડે છેલ્લે 14 ફેબ્રુઆરીના રોજ મનાવવામાં આવે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

જાણો આ વર્ષના વેલેન્ટાઈન વીકમાં ક્યારે ક્યાં દિવસની ઉજવણી કરાશે? રોઝ ડે                        7 ફેબ્રુઆરી પ્રપોઝ ડે                    8 ફેબ્રુઆરી ચોકલેટ ડે                  9 ફેબ્રુઆરી ટેડી ડે                       10 ફેબ્રુઆરી પ્રોમિસ ડે                  11 ફેબ્રુઆરી હગ ડે                        12 ફેબ્રુઆરી કિસ ડે                       13 ફેબ્રુઆરી વેલેન્ટાઈન ડે            14 ફેબ્રુઆરી

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">