પીએમ મોદી અને ટ્રમ્પની મુલાકાત પહેલાં અમેરિકાએ ફરીથી કહ્યું, કલમ 370 રદ્દ કરવી એ ભારતની આંતરિક બાબત છે
ફ્રાન્સમાં G7 શિખર સંમેલનમાં સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની બેઠક પૂર્વે અમેરિકાએ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના મામલે ભારતને સમર્થન આપ્યું છે. અમેરિકાએ ફરી એક વખત પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે કે કલમ 370 ને રદ્દ કરવી એ ભારતની આંતરિક બાબત છે. આ સાથે અમેરિકાએ પાકિસ્તાન પર પ્રહાર કરતા કહ્યું છે […]
ફ્રાન્સમાં G7 શિખર સંમેલનમાં સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની બેઠક પૂર્વે અમેરિકાએ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના મામલે ભારતને સમર્થન આપ્યું છે. અમેરિકાએ ફરી એક વખત પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે કે કલમ 370 ને રદ્દ કરવી એ ભારતની આંતરિક બાબત છે. આ સાથે અમેરિકાએ પાકિસ્તાન પર પ્રહાર કરતા કહ્યું છે કે તેણે આતંકવાદ બંધ કરવો જોઈએ.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ટ્રમ્પે તેમને ભારત વિરુદ્ધ કાળજીપૂર્વક નિવેદન આપવા જણાવ્યું હતું. હકીકતમાં ટ્રમ્પ સાથેની વાતચીત દરમિયાન પીએમ મોદીએ પાકિસ્તાની નેતાઓ દ્વારા ‘ભારત વિરોધી હિંસા માટે ઉગ્ર બોલાચાલી અને ઉશ્કેરણી’ નો મુદ્દો ઉઠાવ્યો હતો.
આ પણ વાંચો: અમિતાભ બચ્ચન પોતાની કરોડોની સંપત્તિનું શું કરશે? જાણો શું કહ્યું બીગ-બીએ..
[yop_poll id=”1″]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]