મુંબઈમાં ભાજપ-શિવસેના ગઠબંધનને 225 સીટ મળશે: પીયૂષ ગોયલ

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ચૂક્યુ છે. ભાજપ અને તેમની સહયોગી પાર્ટી સત્તા જાળવી રાખવા માટે પ્રયત્ન કરી રહી છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મુખ્ય મુકાબલો ભાજપના નેતૃત્વવાળી મહાગઠબંધન અને કોંગ્રેસ રાકાંપા ગઠબંધનની વચ્ચે છે. Web Stories View more યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ લસણ ભલે ઔષધિ હોય, પણ […]

મુંબઈમાં ભાજપ-શિવસેના ગઠબંધનને 225 સીટ મળશે: પીયૂષ ગોયલ
Follow Us:
| Updated on: Oct 21, 2019 | 4:18 AM

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ચૂક્યુ છે. ભાજપ અને તેમની સહયોગી પાર્ટી સત્તા જાળવી રાખવા માટે પ્રયત્ન કરી રહી છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મુખ્ય મુકાબલો ભાજપના નેતૃત્વવાળી મહાગઠબંધન અને કોંગ્રેસ રાકાંપા ગઠબંધનની વચ્ચે છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

મહારાષ્ટ્રની 288 વિધાનસભા સીટો માટે 235 મહિલાઓ સહિત 3,237 ઉમેદવાર ચૂંટણીના મેદાનમાં છે. મતદાન માટે 96,661 મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. જેની પર 6.5 લાખ કર્મચારી તૈનાત કરવામાં આવ્યા છે. મતદાન સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી થશે. મહારાષ્ટ્રમાં રાજ્ય પોલીસ અને કેન્દ્રીય દળોના 3 લાખથી વધારે કર્મીઓને સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ભાજપના નેતા અને કેન્દ્રીય રેલવે પ્રધાન પિયૂષ ગોયલે કહ્યું કે મને પૂરો વિશ્વાસ છે કે મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના ગઠબંધનને 225 સીટ મળશે. વિપક્ષે તેમની વિશ્વસનીયતા ગુમાવી દીધી છે, તેથી તે મુકાબલામાં દુર દુર સુધી નથી. જનતા વડાપ્રધાન મોદી અને મુખ્યપ્રધાન ફડણવીસનો પૂરો સાથ આપશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">