Delhi Election Result: શું આ 10 દમદાર મુદાના લીધે કેજરીવાલે દિલ્હીમાં જીત મેળવી?

દિલ્લીમાં ડંકો વાગ્યો અને આમઆદમી પાર્ટીની જીત થવાનું ચિત્ર સ્પષ્ટ છે ત્યારે દેશભરમાં AAP કાર્યકર્તાઓ જશ્ન મનાવી રહ્યા છે.એકત્રિત થઈને કાર્યકર્તાઓએ એકબીજાને મીઠાઈ ખવડાવી અને વિજયોત્સવ મનાવી રહ્યાં છે. કાર્યકર્તાઓ મુજબવિકાસનો મુદ્દો હાવી થઈ ગયો અને કેજરીવાલની જીત થઈ ગયો છે અને તેના આધારે જ લોકોને જીત મળી છે.  કાર્યકર્તાઓએ આશા વ્યક્ત કરી કે રાષ્ટ્ર […]

Delhi Election Result: શું આ 10 દમદાર મુદાના લીધે કેજરીવાલે દિલ્હીમાં જીત મેળવી?
Follow Us:
Jayraj Vala
| Edited By: | Updated on: Feb 11, 2020 | 11:08 AM

દિલ્લીમાં ડંકો વાગ્યો અને આમઆદમી પાર્ટીની જીત થવાનું ચિત્ર સ્પષ્ટ છે ત્યારે દેશભરમાં AAP કાર્યકર્તાઓ જશ્ન મનાવી રહ્યા છે.એકત્રિત થઈને કાર્યકર્તાઓએ એકબીજાને મીઠાઈ ખવડાવી અને વિજયોત્સવ મનાવી રહ્યાં છે. કાર્યકર્તાઓ મુજબવિકાસનો મુદ્દો હાવી થઈ ગયો અને કેજરીવાલની જીત થઈ ગયો છે અને તેના આધારે જ લોકોને જીત મળી છે.  કાર્યકર્તાઓએ આશા વ્યક્ત કરી કે રાષ્ટ્ર નિર્માણમાં પણ કેજરીવાલ મોટું યોગદાન આપશે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કેજરીવાલના 10 દમદાર મુદ્દા :

1.  24 કલાક વીજળી યથાવત રહેશે.

2. 24 કલાક ઘરના નળમાં પાણી આવશે.

3. બાળકનું ગ્રેજ્યુએશન સુધીનું શિક્ષણ સરકારની જવાબદારી.

4. દિલ્લીના દરેક નાગરિકને સારામાં સારા અને મફત ઇલાજની ગેરંટી.

5. આંતરરાષ્ટ્રીય સ્તર પર વાહન વ્યવહારની જવાબદારી સરકારની.

6. પ્રદૂષણને ઓછુ કરવાની દિશામાં પ્રયત્નો.

7. દિલ્લીને કચરા મુક્ત કરીશું.

8. મહિલા સુરક્ષા માટેના તમામ પ્રયાસો કરીશું.

9. કાચી કોલોનીઓમાં રસ્તા, પાણી, સ્ટ્રીટલાઇટ સહિતની સુવિધા આપીશું.

10. ઝૂંપડીવાળાઓને જ્યાં ઝૂંપડી છે ત્યાં જ મકાન બનાવી આપીશું.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">