ધો.10ની પરીક્ષામાં દિકરો પાસ થઈ ગયો પરંતુ પરિણામના તમામ વિષયોમાં એક સરખા 35 માર્કસ

મહારાષ્ટ્રમાં ધોરણ 10નું પરિણામ આવ્યું છે. ત્યારે દરેક વ્યક્તિ પરીક્ષાના ટોપરની ચર્ચા કરી રહ્યા છે. પરંતુ આ ટોપર વચ્ચે એક વિદ્યાર્થી એવો છે જેણે મુંબઈમાં ચર્ચા જગાવી છે. મુંબઈના મીરારોડ પર રહેતો અક્ષિત જાધવ ભલે ટોપ ન કર્યું હોય. તેમ છતા લોકો તેની ચર્ચા કરી રહ્યા છે. કારણ છે તેનું 35 ટકા પરિણામ અક્ષિતને દરેક […]

ધો.10ની પરીક્ષામાં દિકરો પાસ થઈ ગયો પરંતુ પરિણામના તમામ વિષયોમાં એક સરખા 35 માર્કસ
Follow Us:
| Updated on: Jun 10, 2019 | 3:19 PM

મહારાષ્ટ્રમાં ધોરણ 10નું પરિણામ આવ્યું છે. ત્યારે દરેક વ્યક્તિ પરીક્ષાના ટોપરની ચર્ચા કરી રહ્યા છે. પરંતુ આ ટોપર વચ્ચે એક વિદ્યાર્થી એવો છે જેણે મુંબઈમાં ચર્ચા જગાવી છે. મુંબઈના મીરારોડ પર રહેતો અક્ષિત જાધવ ભલે ટોપ ન કર્યું હોય. તેમ છતા લોકો તેની ચર્ચા કરી રહ્યા છે. કારણ છે તેનું 35 ટકા પરિણામ અક્ષિતને દરેક વિષયમાં 35-35 માર્ક્સ આવ્યા છે. એટલે કે માંડ માંડ પાસ થયો છે. એકાદ વિષયમાં પણ ના 35થી વધારે કે, ના 35થી એક માર્ક પણ ઓછો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

આ પણ વાંચોઃ VIDEO: મહારાષ્ટ્રના પાલઘરમાં દરિયો “કાર” ગળી ગયો, તંત્રની સૂચના હોવા છતાં કિનારા પર કાર સાથે યુવકો પહોંચ્યા હતા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

એકદમ પાસ થવાની રેખા પર અક્ષિતનું પરિણામ આવ્યું છે. પુત્રને ભલે ઓછું પરિણામ આવ્યું હોય પરંતુ તેના પરિવારમાં ખુશીની લાગણી છવાઈ છે. અક્ષિત પાસ થયો તે વાતને લઈને પરિવાર ખુશખુશાલ છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">