T-20 લીગઃ સુપર ઓવરમાં ક્રિઝ પર કેમ આવ્યો હતો કોહલી, જાણો ટીમની કઈ ભુલોથી નારાજ છે કેપ્ટન

મુંબઈ ઈન્ડીયન્સની સામે સુપર ઓવરમાં વિજેતા થયેલ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલી ખુબ જ ખુશ છે. આરસીબીએ પહેલા બેટીંગ કરતા 20 ઓવરમાં ત્રણ વિકેટ ખોઈને 201 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરવા માટે ઉતરેલી મુંબઈની ટીમ પણ એટલા જ રન બનાવી શકી હતી. મુંબઈ માટે યુવા ખેલાડી ઈશાન કિશન દ્વારા ધુંઆધાર બેટીંગ કરવામાં આવી […]

T-20 લીગઃ સુપર ઓવરમાં ક્રિઝ પર કેમ આવ્યો હતો કોહલી, જાણો ટીમની કઈ ભુલોથી નારાજ છે કેપ્ટન
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Sep 29, 2020 | 4:56 PM

મુંબઈ ઈન્ડીયન્સની સામે સુપર ઓવરમાં વિજેતા થયેલ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલી ખુબ જ ખુશ છે. આરસીબીએ પહેલા બેટીંગ કરતા 20 ઓવરમાં ત્રણ વિકેટ ખોઈને 201 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરવા માટે ઉતરેલી મુંબઈની ટીમ પણ એટલા જ રન બનાવી શકી હતી. મુંબઈ માટે યુવા ખેલાડી ઈશાન કિશન દ્વારા ધુંઆધાર બેટીંગ કરવામાં આવી હતી, જેણે 58 બોલમાં 99 રન કર્યા હતા. સુપર ઓવરમાં મુંબઈએ 7 રન બનાવ્યા હતા અને આરસીબીએ 8 રન બનાવીને મેચ પોતાને નામે કરી લીધી હતી. આરસીબી માટે એબી ડીવીલીયર્સ 24 બોલમાં 55 રન બનાવ્યા હતા. પડિક્કલે 40 બોલમાં 54 રન અને એરોન ફીંચે પણ અડધી સદી કરી હતી. મેચ પુર્ણ થયા બાદ કેપ્ટન કોહલીએ બતાવ્યુ હતુ કે, તે કેમ ડિવીલીયર્સ સાથે સુપર ઓવરમાં બેટીંગ કરવા માટે આવ્યો હતો.

 T20 League Super over ma krize par kem aavyo hato kohli jano team ni kai bhulo thi naraj che captaion

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

વિરાટે કહ્યુ કે મને લાગ્યુ હતુ કે મુંબઈ તરફથી જસપ્રિત બુમરાહ સુપર ઓવરમાં બોલીંગ લઈને આવશે. બુમરાહ મોટા મેદાન અને લાંબી બાઉન્ટ્રીને ધ્યાને રાખીને બોલીંગ કરશે. એટલે જ અમે વિચાર્યુ હતુ કે એકદમ ઝડપથી રન કરવા માટે અમે બંને એકદમ ફીટ હતા. બંને જણાં બે રન આસાનીથી દોડી શકીશુ. એટલા માટે જ હુ અને ડિવીલીયર્સ સાથે સુપર ઓવરમાં ક્રિઝ પર આવ્યા હતા. સુપર ઓવર દરમ્યાન શાનદાર બોલીંગ કરનાર નવદીપ સૈનીના વિરાટ કોહલીએ ખુબ જ વખાણ કર્યા હતા. તેણે કહ્યુ હતુ કે, નવદીપે હાર્દીક પંડ્યા અને કિરન પોલાર્ડ સામે સુપર ઓવરમાં જોરદાર બોલીંગ કરી હતી. લાંબી બાઉન્ટ્રી હોવાને  લઈને યોર્કર કરવામાં પણ આત્મવિશ્વાસ મેળવવામાં પણ મદદ મળી હતી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આરસીબીએ સુપર ઓવરમાં જીત જરુર મેળવી હતી, પરંતુ મેદાન પર અનેક કેચ પણ ડ્રોપ કર્યા હતા. વિરાટ કોહલીએ આ બાબતે ખુબ જ ચિંતા દર્શાવી હતી. કોહલીએ કહ્યુ હત કે ખેલાડીઓએ ફીલ્ડીંગ પર કામ કરવાની જરુર છે. તેમણે કહ્યુ, અમને ફીલ્ડીંગ પર કામ કરવાની જરુર છે. જો અમે મોકાનો ફાયદો ઉઠાવ્યો હોત તો આ મેચ આટલી નજીકના થઈ હોત. બેંગ્લોરની ટીમે એડમ ઝંમ્પાની એક જ ઓવરમાં પોલાર્ડના બે કેચ છોડ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">