T-20 લીગ: KKRએ મુંબઈ સામે 5 વિકેટ ગુમાવીને 148 રનનો સ્કોર કર્યો, કમિન્સની ફીફટી, ચાહરની બે વિકેટ

ભારતીય ટી-20 લીગની 32મી મેચ અબુધાબીના મેદાન પર રમાઈ રહી છે. મુંબઈ ઈન્ડિયન્સ અને કલકત્તા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ રહેલી મેચમાં નવા કેપ્ટન ઇયાન મોર્ગને ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. દિનેશ કાર્તિકના કેપ્ટનશીપ છોડવાના નિર્ણયને લઈને ઈયાન મોર્ગનને સોંપવામાં આવી છે. કેપ્ટન ઈયાન મોર્ગન વિશ્વકપ વિજેતા કેપ્ટન છે. પેટ કમિન્સે ઝડપી અડધી […]

T-20 લીગ: KKRએ મુંબઈ સામે 5 વિકેટ ગુમાવીને 148 રનનો સ્કોર કર્યો, કમિન્સની ફીફટી, ચાહરની બે વિકેટ
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Oct 16, 2020 | 9:27 PM

ભારતીય ટી-20 લીગની 32મી મેચ અબુધાબીના મેદાન પર રમાઈ રહી છે. મુંબઈ ઈન્ડિયન્સ અને કલકત્તા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ રહેલી મેચમાં નવા કેપ્ટન ઇયાન મોર્ગને ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. દિનેશ કાર્તિકના કેપ્ટનશીપ છોડવાના નિર્ણયને લઈને ઈયાન મોર્ગનને સોંપવામાં આવી છે. કેપ્ટન ઈયાન મોર્ગન વિશ્વકપ વિજેતા કેપ્ટન છે. પેટ કમિન્સે ઝડપી અડધી સદી  નોંધાવી હતી. જેને લઈને એક સારી સ્થિતી તરફ પહોંચ્યુ હતુ. કલકત્તાએ 20 ઓવરમાં પાંચ વિકેટના અંતે 148 રનનો સ્કોર કર્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

કલકત્તાની બેટીંગ

કલકત્તાએ પ્રથમ બેટીંગ કરવાના નિર્ણય બાદ મેદાનમાં રમતની શરુઆત કરતા જ ત્રીજી ઓવરમાં પ્રથમ વિકેટ ગુમાવી હતી. રાહુલ ત્રિપાઠી સાત રન બનાવીને ટ્રેન્ટ બોલ્ટના બોલ પર આઉટ થયો હતો. ત્યારબાદ ક્રિઝ પર આવેલા નિતિશ રાણા પણ ટકી ના શક્યો અને તે પણ પાંચ જ રન જોડીને વિકેટ ગુમાવી બેઠો હતો. શુભમન ગીલ પણ 23 બોલમાં 21 રન, દિનેશ કાર્તિક 04 રન અને આંદ્રે રસેલ 12 રન પર આઉટ થયો હતો. જ્યારે કેપ્ટન ઇયોન મોર્ગન અને પૈટ કમિન્સે સ્થિતી સંભાળી હતી. બંનેએ મહત્વની ભાગીદારી નિભાવી હતી. મોર્ગન 29 બોલમાં 39 રન અને કમિન્સ 36 બોલમાં 53 રન સાથે અણનમ રહ્યો હતો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

T20 league KKR e Mumbai same 5 wicket gumavi 148 run no score karyo comins ni fifty chahar ni 2 wicket

મુંબઈની બોલીંગ

કલકત્તાને મુંબઈના બોલરોએ વિકેટ ઝડપવામાં ધીમા રહ્યા છતાં પણ રન પર અંકુશ જાળવવામાં સફળ રહ્યા હતા. મુંબઈ વતી રાહુલ ચાહરે ચાર ઓવરમાં માત્ર 18 રન આપ્યા હતા અને બે વિકેટ ઝડપી હતી. ટ્રેન્ટ બોલ્ટ, નાથન કુલ્ટર અને જસ્પ્રિત બુમરાહે એક એક વિકેટ ઝડપી હતી. નાથન આજે ખર્ચાળ બોલર સાબિત થયો હતો. તેણે 51 રન ગુમાવ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">