ટી-20 લીગ: કોલકત્તાએ પંજાબને જીતવા માટે આપ્યો 150 રનનો ટાર્ગેટ 

ટી-20 લીગ: કોલકત્તાએ પંજાબને જીતવા માટે આપ્યો 150 રનનો ટાર્ગેટ 

ટી-20 લીગની 46મી મેચ આજે KKR અને KXIPની વચ્ચે શારજહાના મેદાનમાં રમાઈ. પ્રથમ બેટિંગ કરતા કોલકાતાની ટીમે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 149 રન બનાવ્યા અને કિંગ્સ ઈલેવન પંજાબને જીતવા માટે 150 રનનો ટાર્ગેટ આપ્યો. કોલકત્તા માટે શુભમન ગિલે સૌથી વધારે 57 રન બનાવ્યા. જ્યારે નિતિ રાણા શુન્ય રન પર મેક્સવેલનો શિકાર થયો હતો. ત્યારબાદ રાહુલ ત્રિપાઠી પણ 7 રનના સામાન્ય સ્કોર પર આઉટ થયો, મોર્ગને બાજી સંભાળતા 40 રન ફટકાર્યા હતા.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Click on your DTH Provider to Add TV9 Gujarati