T-20, RR vs KKR: કલક્તા ટુર્નામેન્ટમાં ગાડી પાટા પર ચઢાવવાનાં પ્રયાસમાં અને રાજસ્થાન ફુલ ફોર્મ સાથે આજે મેદાનમાં ઉતરશે

કલકત્તા નાઇટ રાઇડર્સ જો ભારતીય ટી-20 ક્રિકેટ લીગમાં પોતાનુ અભિયાન પાટા પર રાખવા માંગતુ હોય તો, એકદમ સુપર ફોર્મમાં ચાલી રહેલા રાજસ્થાન રોયલ્સની સામે બુધવારે દુબઇ ઇન્ટરનેશનલ સ્ટેડીયમમાં પોતાની શ્રેષ્ઠતમ રમત દેખાડવી પડશે. રાજસ્થાન ને શરુઆત થી જ છુપા રુસ્તમ તરીકે જોવામાં આવી રહ્યુ છે, તેણે શરુઆત થી જ પોતાના આ લક્ષણને ટુર્નામેન્ટમાં દર્શાવી દીધુ […]

T-20, RR vs KKR: કલક્તા ટુર્નામેન્ટમાં ગાડી પાટા પર ચઢાવવાનાં પ્રયાસમાં અને રાજસ્થાન ફુલ ફોર્મ સાથે આજે મેદાનમાં ઉતરશે
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Sep 30, 2020 | 8:39 AM

કલકત્તા નાઇટ રાઇડર્સ જો ભારતીય ટી-20 ક્રિકેટ લીગમાં પોતાનુ અભિયાન પાટા પર રાખવા માંગતુ હોય તો, એકદમ સુપર ફોર્મમાં ચાલી રહેલા રાજસ્થાન રોયલ્સની સામે બુધવારે દુબઇ ઇન્ટરનેશનલ સ્ટેડીયમમાં પોતાની શ્રેષ્ઠતમ રમત દેખાડવી પડશે. રાજસ્થાન ને શરુઆત થી જ છુપા રુસ્તમ તરીકે જોવામાં આવી રહ્યુ છે, તેણે શરુઆત થી જ પોતાના આ લક્ષણને ટુર્નામેન્ટમાં દર્શાવી દીધુ છે. પાછળની મેચમાં તેણે કિંગ્સ ઇલેવન પંજાબ સામે 224 રનનો રેકોર્ડ લક્ષ્યને હાંસલ કરી દેખાડ્યો હતો.

કલકત્તાને આ ત્રણ થી ખતરો.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

રાજસ્થાન માટે હાલ તો આ ત્રણ ખેલાડીઓ તારણહાર સમાન ગણી શકાય, કારણ કે અગાઉની બંને મેચમાં તેઓએ રાજસ્થાનને જીત ની સ્થિતી સુધી કપરા લક્ષ્ય સામે પણ પહોંચાડી બતાવ્યુ છે. જે ટોપ થ્રી બેટ્સમેન છે તે, સ્મિથ, બટલર અને સૈમસન છે. કેકેઆરના ઇયાન મોર્ગન ની જ વાત માનીએ તો, આ ત્રણ બેટ્સમેન 20 ઓવર રમી જાય તો દુબઇમાં તેમની જીતની તમામ આશાઓ પર પાણી ફરી શકે છે. જોકે મોર્ગને કહયુ છે કે આ ત્રણેયને નિપટવા માટે એક ખાસ પ્લાન બનાવાયો છે અને તેની સાથે તેઓ મેદાનમાં આવશે. ગેમ પ્લાન આ ત્રણેય સામે યોગ્ય રીતે અમલમાં લાવવા માટે પ્રયાસ કરાશે. જો અમે તેમાં સફળ નિવડશુ તો દુબઇમાં અમે અમારી પહેલી જીત નોંધાવવામાં સફળ રહીશુ.

મજબુત રાજસ્થાન

રાજસ્થાન રોયલ્સે તેની બંને મેચ દરમ્યાનન એકદમ આસાની સાથે જ 200 પ્લસના સ્કોરને પાર કરી દેખાડ્યો છે. જેની આ સફળતાઓ પાછળ સંજુ સૈમસન અને રાહુ તેવટીયાનુ યોગદાન જબરદસ્ત રહ્યુ છે. જે અત્યાર સુધી સ્ટાર ખેલાડીઓ પર ભારે પડી રહ્યા છે. હરીયાણાના ઓલરાઉન્ડર તેવટીયા  કિંગ્સ ઇલેવન પંજાબ સામે ગઇ મેચમાં 31 બોલમાં 53 રન બનાવીને મેચનુ પાસુ પલટી નાંખ્યુ હતુ. તેની આ રમતને લઇને રાજસ્થાન રોયલ્સે ત્રણ બોલ બાકી બચ્યા હતા અને 224 રનનો રેકોર્ડ રન ચેઝ કરી લીધો હતો.

તેવટીયા એક સમયે 19 બોલ પર 08 અને પછી 23 બોલમાં 17 રન કર્યા હતા, પરંતુ અચાનક જ તેની અંદર રહેલો આક્રમક બેટ્સમેન જાગી ઉઠ્યો હતો. તેણે ઝડપી બોલર શેલ્ડન કોટરેલ ની એક જ ઓવરમાં સળંગ ચાર સહિત પાંચ છગ્ગા લગાવી મેચનો રોડમેપ જ બદલી નાંખ્યો હતો. જોકે રાજસ્થાન રોયલ્સ ની પહેલી બે મેચોના જીતના અસલી હિરો કેરલનો વિકેટકિપર બેટ્સમેન સૈમસન રહ્યો છે. જેણે લગાતાર બે અર્ધ શતક લગાવી દીધા છે. તેનો સ્ટ્રાઇક રેટ પણ 214.86 છે. આના થી એણે ભારતીય ટીમમાં બેટ્સમેન વિકેટકિપર ના સ્થાન માટે ફરી એકવાર પોતાનો દાવો રજુ કરી દીધો છે.

કલકત્તાની પરિસ્થિતી

કેપ્ટન સ્ટીવ સ્મિથે પણ ભરોસા પાત્ર ભુમીકા નિભાવી છે. તેણે બે અર્ધ શતક લગાવ્યા છે. જ્યારે ઓપનર બેટ્સમેન જોસ બટલર થી ટીમને ધમાકાભરી રમતનો ઇંતઝાર છે. આવી સ્થિતીમાં કલકત્તા નાઇટ રાઇડર્સે જો રાજસ્થાન રોયલ્સની બરાબરી કરવી છે કે તેનાથી આગળ નિકળવુ છે, તો તેના સૌથી મોટા સ્ટાર આંદ્રે રસેલ અને ઇંગ્લેન્ડ ના વિશ્વકપ વિજેતા કેપ્ટન ઇયાન મોર્ગને સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવુ પડશે. મોર્ગન અને રસેલ ને અત્યાર સુધી ઓછા મોકા મળ્યા છે, કારણ કે તેમને બેટીંગ ક્રમમાં પાંચમાં ને છઠ્ઠા નંબર પર મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. કેકેઆર ના ટીમ મેનેજમેન્ટ આ મેચમાં તેમને ઉપરના ક્રમે રમતમાં ઉતારી શકે છે.

કેકેઆરે તેની પહેલી મેચમાં જ મુંબઇ ઇન્ડીયન્સ થી હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ બીજી મેચમાં જ સરનરાઇઝર્સ હૈદરાબાદ ની ક્ષતિઓનો ફાયદો ઉઠાવ્યો હતો અને સિઝનમાં સારી વાપસી મેળવતી જીત મેળવી હતી. પ્રતિભાશાળી ઓપનર બેટ્સમેન શુભમન ગિલ દ્રારા અણનમ અર્ધ શતક અને મોર્ગનની તોફાની રમતને લઇને કેકેઆરે બે ઓવર બાકી રાખીને જ 145 રન નુ લક્ષ્ય હાંસલ કર્યુ હતુ. જોકે રાજસ્થાન રોયલ્સની બેટીંગ જોતા કોઇપણ લક્ષ્ય હાલ તો સુરક્ષીત જણાતુ નથી. આ ઉપરાંત પણ સિઝનના બંને સુપર ઓવર દુબઇમાં રમાયા છે. આ સ્થાન બંને ટીમો માટે નવુ છે. બંને ટીમો આ સિઝનમાં પહેલી વાર આ સ્થાન પર રમત રમશે. જાણકારી માટે એ પણ બતાવી દઇએ તે અહી પહેલા બેટીંગ કરવા માટે આવેલી તમામ પાંચ ટીમો વિજેતા બનવામાં સફળ નિવડી છે.

ટીમ રાજસ્થાન રોયલ્સઃ સ્ટીવ સ્મિથ કેપ્ટન, જોશ બટલર, રોબીન ઉથપ્પા, સંજુ સૈમસન, બેન સ્ટોક્સ, જોફ્રા આર્ચર, યશસ્વી જયસ્વાલ, મનન વોહરા, કાર્તિક ત્યાગી, આકાશ સિંહ, ઓશેન થોમસ, એન્ડ્રુય ટાઇ, વિડ મિલર, ટોમ કરન, અનિરુદ્ધ જોશી, શ્રેયશ ગોપાલ, રિયાન પરાગ, વરુણ આરોન, શશાંક સિંહ, અનુજ રાવત, મહિપાલ લોમરોર અને મયંક માર્કન્ડેય.

ટીમ કલકત્તા નાઇટ રાઇડર્સઃ દિનેશ કાર્તિક કેપ્ટન, શુભમન ગિલ, નીતિશ રાણા, સુનિલ નરેન, આંદ્રે રસાલ, ઇયોન મોર્ગન, નિખિલ નાઇક, કુલદીપ યાદવ, સંદિપ વોરીયર, કમલેશ નાગરકોટી, લોકી ફરગ્યુસ, પ્રસિધ્ધ કૃષ્ણાં, રિંકુ સિંહ, સિદ્ધેશ લાડ, સુનિલ નારાયણ, પૈટ કમિન્સ, વરુણ ચક્રવર્તી, ટોમ બેટન, રાહુલ ત્રિપાઠી,ક્રિસ ગ્રીન, એમ સિધ્ધાર્થ, અલી ખાન અને શિવમ માવી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">