T-20માં હારને લઇને નિરાશ નજર આવ્યો રોહિત શર્મા, પોતાની ઇજાને લઇને પણ આપી મોટી અપડેટ

  સનરાઇઝર્સ હૈદરાબાદની સામે મળેલી 10 વિકેટથી હારને લઇને કેપ્ટન રોહિત શર્મા ખુબ નિરાશ નજરે આવ્યો છે. તેમે ટી-20 લીગમાં સૌથી ખરાબ પ્રદર્શન પણ આ મેચને ગણાવ્યુ હતુ. શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલા મુંબઇ ઇન્ડિયન્સની ટીમે પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરમાં કીરોન પોલાર્ડ ના 41 રન અને સુર્યકુમાર યાદવના 36 રનની મદદથી ટીમ આઠ વિકેટ ગુમાવીને  […]

T-20માં હારને લઇને નિરાશ નજર આવ્યો રોહિત શર્મા, પોતાની ઇજાને લઇને પણ આપી મોટી અપડેટ
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Nov 04, 2020 | 1:07 PM

સનરાઇઝર્સ હૈદરાબાદની સામે મળેલી 10 વિકેટથી હારને લઇને કેપ્ટન રોહિત શર્મા ખુબ નિરાશ નજરે આવ્યો છે. તેમે ટી-20 લીગમાં સૌથી ખરાબ પ્રદર્શન પણ આ મેચને ગણાવ્યુ હતુ. શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલા મુંબઇ ઇન્ડિયન્સની ટીમે પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરમાં કીરોન પોલાર્ડ ના 41 રન અને સુર્યકુમાર યાદવના 36 રનની મદદથી ટીમ આઠ વિકેટ ગુમાવીને  149 રન બનાવી શકી હતી. જવાબમાં હૈદરાબાદની ટીમે ડેવિડ વોર્નરના અણનમ 85 રન અને ઋદ્ધીમાન સાહાના અણનમ 58 રન વડે એક પણ વિકેટ ગુમાવ્યા વિના લક્ષ્યને 17.1 ઓવરમાંજ હાંસલ કરી લીધુ હતુ. ઇજાના બાદ ટીમમાં વાપસી કરવા વાળા રોહિત શર્માએ પોતાની ઇજાને લઇને પણ મોટુ અપડેટ આપ્યુ હતુ.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

રોહિત શર્માએ હૈદરાબાદ સામે મળેલી હારના પછી કહ્યુ હતુ કે, આ તે દીવસ છે કે જેને અમે બિલકુલ યાદ રાખવા માંગતા નથી. કદાચ અમારુ આ સિઝનનુ બેહદ ખરાબ પ્રદર્શન રહ્યુ છે. અમે કેટલીક ચિજોને અજમાવવા માંગત હતા, જોકે તે અમારા પક્ષે ના રહી. અમે જાણતા હતા કે ઔસ આ મેચમાં સૌથી મોટુ ફેક્ટર રહેવાનુ છે, જેથી અમે ઇચ્છતા હતા કે ટોસને અમે ધ્યાનમાં ના રાખીએ, અમે આજે સારી ક્રિકેટ નથી રમી. પોતાની ઇજાને લઇને અપડેટ આપતા કહ્યુ હતુ કે, હું ટીમમાં વાપસી કરીને ખુબ ખુશ છુ. ખુબ સમય થઇ ચુક્યો હતો. હું હવે આગળ આવનારી મેચોમાં રમવા તરફ જોઇ રહ્યો છુ. જોઇએ છે શુ થાય છે. મારી હેમસ્ટ્રિંગ ની ઇજા એકદમ ઠીક છે.

રોહિત શર્માએ હૈદરાબાદના બેટ્સમેનોની પણ તારીફ કરી હતી. કહ્યુ હતુ કે, તેમણે પાવર પ્લેનો સારો ઉપયોગ કર્યો હતો, ખુબ સારા શોટ્સ લગાવ્યા હતા. જેને લઇને તેમને ખુબ મદદ પણ મળી હતી. હિટમેનને કહ્યુ હતુ કે, જો તમે પાવર પ્લે ની અંદર વિકેટ ઝડપી લેવામાં કામિયાબ રહો છો તો, તેના થી સામેની ટીમ પર દબાણ પડે છે. રોહિત શર્માએ દિલ્હી સામે થનારી મેચને લઇને કહ્યુ હતુ કે, દિલ્હી કેપીટલ્સ એક સારી ટીમ છે, તેમની સામે રમવુ એક પડકાર હશે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">