સુરેન્દ્રનગરમાં લીંબડી નજીક નર્મદાની માઇનોર કેનાલમાં ગાબડું, આસપાસની ખેતરોમાં પાણી ફરી વળ્યાં
સુરેન્દ્રનગરમાં નર્મદાની માયનોર કેનાલમાં ગાબડું પડયું છે. લીંબડીના દેવપરા અને બળોલ ગામ વચ્ચેથી પસાર થતી કેનાલમાં ગાબડું પડયું છે. કેનાલમાં ગાબડુ પડતા આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. નર્મદા વિભાગની બેદરકારી સામે ખેડૂતોમાં રોષ છવાયો છે. Web Stories View more IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો યુઝ કરેલા વેટ વાઈપ્સને […]
સુરેન્દ્રનગરમાં નર્મદાની માયનોર કેનાલમાં ગાબડું પડયું છે. લીંબડીના દેવપરા અને બળોલ ગામ વચ્ચેથી પસાર થતી કેનાલમાં ગાબડું પડયું છે. કેનાલમાં ગાબડુ પડતા આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. નર્મદા વિભાગની બેદરકારી સામે ખેડૂતોમાં રોષ છવાયો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો