સુરત: ફાયર વિભાગે તાપીમાંથી બીજી રેસ્ક્યુ કામગીરી કરી 15 વર્ષના કિશોરને બચાવ્યો

સુરત ફાયર વિભાગે આજે બીજી વખત તાપી નદીમાંથી રેસ્કયુ કામગીરી કરી હતી. સવારે 9.45 વાગ્યે સુરત ફાયર વિભાગને બીજો કોલ મળ્યો હતો કે કોઈ એક અજાણી વ્યક્તિએ તાપી નદીમાં સવજી કોરાટ બ્રિજ પરથી છલાંગ લગાવી છે. કોલ મળતા ફાયરની ટીમ ત્યાં પહોંચી હતી. સ્થળ પર પહોંચીને ફાયરે તાત્કાલિક જ તાપીમાં કુદનાર વ્યક્તિને બચાવ્યો હતો. Web […]

સુરત: ફાયર વિભાગે તાપીમાંથી બીજી રેસ્ક્યુ કામગીરી કરી 15 વર્ષના કિશોરને બચાવ્યો
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Sep 25, 2020 | 4:34 PM

સુરત ફાયર વિભાગે આજે બીજી વખત તાપી નદીમાંથી રેસ્કયુ કામગીરી કરી હતી. સવારે 9.45 વાગ્યે સુરત ફાયર વિભાગને બીજો કોલ મળ્યો હતો કે કોઈ એક અજાણી વ્યક્તિએ તાપી નદીમાં સવજી કોરાટ બ્રિજ પરથી છલાંગ લગાવી છે. કોલ મળતા ફાયરની ટીમ ત્યાં પહોંચી હતી. સ્થળ પર પહોંચીને ફાયરે તાત્કાલિક જ તાપીમાં કુદનાર વ્યક્તિને બચાવ્યો હતો.

Surat: Fire vibhge tapi mathi biji rescue kamgiri kari 15 varsh na kishor ne bachavyo

લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જો કે તાપીમાં છલાંગ લગાવનાર બીજું કોઈ નહીં પણ 15 વર્ષનો કિશોર હતો. જેનું નામ ચેતન ઠક્કર હોવાનું માલુમ પડ્યું હતું. કિશોરે આટલી નાની વયે શા કારણોસર તાપીમાં છલાંગ લગાવી તે જાણવા મળ્યું નથી પણ ફાયર વિભાગની આ કામગીરી જોઈને લોકોએ ફાયરની ટીમને તાળીઓથી વધાવી લીધી હતી. ફાયરે કિશોરનો કબજો પોલીસને સોંપ્યો હતો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">