બિનસચિવાલય પરીક્ષા વિવાદ: પરીક્ષાર્થીઓ સાથે વિરોધમાં જોડાયા હાર્દિક પટેલ, રાજ્ય સરકાર પર કર્યા આકરા પ્રહાર

બિનસચિવાલયની પરીક્ષા કોઈપણ ભોગે રદ કરાવવા માટે પરીક્ષાર્થીઓ જંગે ચડ્યા છે. રાજ્ય સરકારે ભલે કહી દીધું કે પરીક્ષા રદ નહીં થાય પરંતુ પરીક્ષાર્થીઓમાં આક્રોશ ભારોભાર છે. સરકારના આ નિર્ણયની સામે પરીક્ષાર્થીઓએ રાતભર ધરણાં કર્યા. Web Stories View more યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી […]

બિનસચિવાલય પરીક્ષા વિવાદ: પરીક્ષાર્થીઓ સાથે વિરોધમાં જોડાયા હાર્દિક પટેલ, રાજ્ય સરકાર પર કર્યા આકરા પ્રહાર
Follow Us:
| Updated on: Dec 05, 2019 | 7:14 AM

બિનસચિવાલયની પરીક્ષા કોઈપણ ભોગે રદ કરાવવા માટે પરીક્ષાર્થીઓ જંગે ચડ્યા છે. રાજ્ય સરકારે ભલે કહી દીધું કે પરીક્ષા રદ નહીં થાય પરંતુ પરીક્ષાર્થીઓમાં આક્રોશ ભારોભાર છે. સરકારના આ નિર્ણયની સામે પરીક્ષાર્થીઓએ રાતભર ધરણાં કર્યા.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

કળકળતી ઠંડીમાં બહાર બેસીને પરીક્ષાર્થીઓએ સરકાર સામે રોષ ઠાલવ્યો હતો. તેમણે સરકાર વિરોધી સુત્રોચ્ચાર કર્યો હતો. ત્યારે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ પણ વિરોધ કરવા માટે પરીક્ષાર્થીઓ સાથે જોડાયા છે. હાર્દિક પટેલે રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">