અન્યાય સામે અને અધિકાર માટે થશે આંદોલન! દક્ષિણ ગુજરાતના ખેડૂતો સરકાર સામે ફૂંકશે રણશિંગુ

સુરતમાં આંદોલન ઘડવા માટે ખેડૂતોની બેઠક મળી. દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાના ખેડૂત આગેવાનોએ આ બેઠકમાં હાજરી આપી હતી. ખેડૂતો તેઓના પડતર પ્રશ્નોને લઇને આગામી દિવસોમાં જલદ આંદોલન કરશે અને સરકારને સાણસામાં લેશે. 2500થી વધુ ખેડૂતોની જમીન અને ઘર બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કારણે કપાતમાં જઇ રહ્યા છે, જેનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. રોચક VIDEO જોવા […]

અન્યાય સામે અને અધિકાર માટે થશે આંદોલન! દક્ષિણ ગુજરાતના ખેડૂતો સરકાર સામે ફૂંકશે રણશિંગુ
Follow Us:
| Updated on: Jan 22, 2020 | 11:12 AM

સુરતમાં આંદોલન ઘડવા માટે ખેડૂતોની બેઠક મળી. દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાના ખેડૂત આગેવાનોએ આ બેઠકમાં હાજરી આપી હતી. ખેડૂતો તેઓના પડતર પ્રશ્નોને લઇને આગામી દિવસોમાં જલદ આંદોલન કરશે અને સરકારને સાણસામાં લેશે. 2500થી વધુ ખેડૂતોની જમીન અને ઘર બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કારણે કપાતમાં જઇ રહ્યા છે, જેનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: કારમાં લાગી આગ! કાર સંપૂર્ણ બળીને ખાખ! કાર ચાલકનો થયો બચાવ, જુઓ VIDEO

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">