અમરેલી: જાફરાબાદ બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવાયુ, માછીમારોને એલર્ટ રહેવા આદેશ

Signal no :01 hoisted at Jafrabad port as deep depression formed over sea , Amreli

અમરેલીના જાફરાબાદ બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે. સમુદ્રમાં ડિપ્રેશનના કારણે તકેદારીના ભાગરૂપે 1 નંબરનું સિગ્નલ લગાવ્યું છે અને માછીમારી કરતા માછીમારોને એલર્ટ રહેવા આદેશ કરાયા છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: નેતાઓ નહીં સુધરે? કોરોનાકાળમાં ઉર્જાપ્રધાન સૌરભ પટેલે સ્નેહમિલન કાર્યક્રમ યોજ્યો, ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોની ભીડ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  Video: કપાસ અને મગફળીના પાકમાં શું કરવું? અને શું ન કરવું?

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments