નેતાઓ નહીં સુધરે? કોરોનાકાળમાં ઉર્જાપ્રધાન સૌરભ પટેલે સ્નેહમિલન કાર્યક્રમ યોજ્યો, ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોની ભીડ

Botad : Social distancing norms flouted at Energy minister Saurabh Patel's event

અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મોટા શહેરોમાં કોરોનાના કેસો વધતા કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે. ત્યારે સરકાર લોકોને નિયમોમાં રહેવા માટે સુચના આપે છે. પોલીસને પણ કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે, પરંતુ સરકારની કહેણી અને કરણીમાં તફાવત જોવા મળી રહ્યો છે. ભાજપના ઉર્જાપ્રધાન સૌરભ પટેલે બોટાદમાં સ્હેનમિલન કાર્યક્રમ યોજ્યો, જેમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા જોવા મળ્યા. જેમાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોની મોટી ભીડ જોવા મળી.

READ  Fire destroys around 100 slum homes in Mumbai - Tv9 Gujarati

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments