સાળંગપુરમાં હનુમાનજી મંદિરમાં કાળી ચૌદસની ભવ્ય ઉજવણી થશે, 8 કિલોના સુર્વણવસ્ત્રોથી દાદાને અર્પણ કરાશે

સાળંગપુરના હનુમાનજી મંદિરમાં કાળીચૌદસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. ૮ કિલો સોનામાંથી બનેલા સુવર્ણ વસ્ત્રો હનુમાનદાદાને અર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત અન્નકોટનું આયોજન કરી મહાયજ્ઞ પણ કરવામાં આવશે. મહત્વનું છેકે કાળી ચૌદસના દિવસે કષ્ટભજન મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો દાદાના દર્શન કરવા આવતા હોય છે. જેને ધ્યાનમાં રાખી આ વર્ષે સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે દાદાને 6.5 કરોડ […]

સાળંગપુરમાં હનુમાનજી મંદિરમાં કાળી ચૌદસની ભવ્ય ઉજવણી થશે, 8 કિલોના સુર્વણવસ્ત્રોથી દાદાને અર્પણ કરાશે
Follow Us:
| Updated on: Nov 13, 2020 | 8:27 PM

સાળંગપુરના હનુમાનજી મંદિરમાં કાળીચૌદસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. ૮ કિલો સોનામાંથી બનેલા સુવર્ણ વસ્ત્રો હનુમાનદાદાને અર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત અન્નકોટનું આયોજન કરી મહાયજ્ઞ પણ કરવામાં આવશે. મહત્વનું છેકે કાળી ચૌદસના દિવસે કષ્ટભજન મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો દાદાના દર્શન કરવા આવતા હોય છે. જેને ધ્યાનમાં રાખી આ વર્ષે સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે દાદાને 6.5 કરોડ ના ખર્ચે બનાવવામાં આવેલ હીરા જડિત સુવર્ણ વસ્ત્રો અર્પણ કરવામાં આવશે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">