AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદ: નારણપુરામાં પીવાના દુષિત પાણીની સમસ્યા, સમસ્યાનું સમાધાન ક્યારે?

મહામારી વચ્ચે નારણપુરા વિસ્તારની 25 સોસાયટીના રહીશો એક મહાપ્રશ્નનો સામનો કરી રહ્યા છે અને આ મહાપ્રશ્ન છે પીવાના પાણીનો. પીવાની પાણીની લાઇનમાં ગટરના પાણી ભળી જતા અહી દિવાળી બાદ દુષિત પાણીની સમસ્યાથી નાગરિકો પીડાઇ રહ્યા છે. અનેકવાર તંત્રને રજૂઆત કરી હોવાછતાં સ્થિતિ જૈસે થે જ છે. તો દુષિત પાણીને પગલે આ વિસ્તારમાં ઘરે ઘરે બિમારીના […]

અમદાવાદ: નારણપુરામાં પીવાના દુષિત પાણીની સમસ્યા, સમસ્યાનું સમાધાન ક્યારે?
| Updated on: Dec 06, 2020 | 6:54 PM
Share

મહામારી વચ્ચે નારણપુરા વિસ્તારની 25 સોસાયટીના રહીશો એક મહાપ્રશ્નનો સામનો કરી રહ્યા છે અને આ મહાપ્રશ્ન છે પીવાના પાણીનો. પીવાની પાણીની લાઇનમાં ગટરના પાણી ભળી જતા અહી દિવાળી બાદ દુષિત પાણીની સમસ્યાથી નાગરિકો પીડાઇ રહ્યા છે. અનેકવાર તંત્રને રજૂઆત કરી હોવાછતાં સ્થિતિ જૈસે થે જ છે. તો દુષિત પાણીને પગલે આ વિસ્તારમાં ઘરે ઘરે બિમારીના ખાટલા જોવા મળ્યા છે, ત્યારે નાગરિકો દુષિત પાણીની સમસ્યાને વહેલીતકે અંત આવે તેવી માગ કરી રહ્યા છે. આવો સાંભળીએ શું કહી રહ્યા છે નારણપુરાના નાગરિકો.

આ પણ વાંચો: વડોદરાઃ ખાનગી કંપનીમાં કામદારનું શંકાસ્પદ મોત, જુઓ મોતનો લાઈવ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Follow Us
ખેડૂતોને 12 કલાક વીજળી આપો, પશુપાલકોને ઘાસચારો આપો: કોંગ્રેસ
ખેડૂતોને 12 કલાક વીજળી આપો, પશુપાલકોને ઘાસચારો આપો: કોંગ્રેસ
પંચમહાલમાં નલ સે જલ યોજનામાં કૌભાંડ, 2.13 લાખની ઉચાપતનો દાવો
પંચમહાલમાં નલ સે જલ યોજનામાં કૌભાંડ, 2.13 લાખની ઉચાપતનો દાવો
તાપીઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે બબાલનો કેસ
તાપીઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે બબાલનો કેસ
પ્રવેશોત્સવમાં ચોંકાવનારો કિસ્સો: 9મા ધોરણના વિદ્યાર્થીને ABCD ન આવડી
પ્રવેશોત્સવમાં ચોંકાવનારો કિસ્સો: 9મા ધોરણના વિદ્યાર્થીને ABCD ન આવડી
જંગલેશ્વરની તોડફોડ પાછળ કરેલા જંગલ જેવા ખર્ચનો હિસાબ કિતાબ આપોઃ સરકાર
જંગલેશ્વરની તોડફોડ પાછળ કરેલા જંગલ જેવા ખર્ચનો હિસાબ કિતાબ આપોઃ સરકાર
સુરતમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડતા લાખો લીટર પાણીનો વેડફાટ !
સુરતમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડતા લાખો લીટર પાણીનો વેડફાટ !
નાસીરનગર ડિમોલિશન મામલે પોલીસ અને તંત્રને હાઈકોર્ટની ફટકાર
નાસીરનગર ડિમોલિશન મામલે પોલીસ અને તંત્રને હાઈકોર્ટની ફટકાર
ભગવાનનો વૈદિક મંત્રોચ્ચાર સાથે જળાભિષેક કરાયો
ભગવાનનો વૈદિક મંત્રોચ્ચાર સાથે જળાભિષેક કરાયો
રાજકારણમાંથી નિવૃત્તિ લઈ સલાહકાર સમિતિમાં જોડાવાની ગણતરી
રાજકારણમાંથી નિવૃત્તિ લઈ સલાહકાર સમિતિમાં જોડાવાની ગણતરી
દેશના 22 રાજ્યોમાં ચોમાસાનું આગમન, ક્યાંક વરસાદ તો ક્યાંક હીટવેવનો ડબલ
દેશના 22 રાજ્યોમાં ચોમાસાનું આગમન, ક્યાંક વરસાદ તો ક્યાંક હીટવેવનો ડબલ
g clip-path="url(#clip0_868_265)">