રાજ્ય સરકારે મેડિકલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ફી મુદ્દે આપી મોટી રાહત

રાજ્ય સરકારે મેડિકલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મોટી રાહત આપી. રાજ્યના ખાનગી મેડિકલ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ ચાલુ વર્ષે 4 હપ્તામાં ફી ભરી શકશે. મેડિકલ અને પેરા મેડિકલના વિદ્યાર્થીઓએ પ્રથમ હપ્તાની 25 ટકા રકમ સપ્ટેમ્બરમાં ભરવાની રહેશે. રાજ્યની ખાનગી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ચાલુ વર્ષે એકસામટી ફી ભરવામાંથી રાહત આપવા રજૂઆત કરી હતી, જે બાદ રાજ્ય […]

રાજ્ય સરકારે મેડિકલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ફી મુદ્દે આપી મોટી રાહત
ફાઈલ ફોટો
Follow Us:
| Updated on: Aug 26, 2020 | 2:07 PM

રાજ્ય સરકારે મેડિકલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મોટી રાહત આપી. રાજ્યના ખાનગી મેડિકલ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ ચાલુ વર્ષે 4 હપ્તામાં ફી ભરી શકશે. મેડિકલ અને પેરા મેડિકલના વિદ્યાર્થીઓએ પ્રથમ હપ્તાની 25 ટકા રકમ સપ્ટેમ્બરમાં ભરવાની રહેશે. રાજ્યની ખાનગી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ચાલુ વર્ષે એકસામટી ફી ભરવામાંથી રાહત આપવા રજૂઆત કરી હતી, જે બાદ રાજ્ય સરકારે મેડિકલ, ડેન્ટલ, ફીજીયોથેરાપી અને પેરા મેડિકલના મળીને 12307 વિદ્યાર્થીઓને મોટી રાહત આપી છે.

આ પણ વાંચો: સુરતના કતારગામના રસ્તા પર ખાડાનું સામ્રાજ્ય, ખાડામાં ટેમ્પો અને બાઇક ચાલક થયા જમીનદોસ્ત, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">