રાજયભરમાં દિવાળી બાદ કોરોનાના કેસમાં સતત વધારો, વડોદરા-રાજકોટ સહિતના શહેરોમાં કોરોના વિસ્ફોટ

રાજયમાં તહેવારો બાદ કોરોનાના કેસમાં ખાસ્સો એવો વધારો નોંધાયો છે. વડોદરામાં 24 કલાકમાં વધુ 101 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા. દાહોદ જિલ્લામાં વધુ 26 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા.મહીસાગર જિલ્લામાં આજે વધુ 19 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા. અરવલ્લી જિલ્લાના ખાણ ખનીજ કચેરીના 3 કર્મચારી કોરોના પોઝિટિવ આવ્યા.સાબરકાંઠા જિલ્લામાં વધુ 17 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા. હિંમતનગરમાં 8 કોરોના […]

રાજયભરમાં દિવાળી બાદ કોરોનાના કેસમાં સતત વધારો, વડોદરા-રાજકોટ સહિતના શહેરોમાં કોરોના વિસ્ફોટ
Follow Us:
| Updated on: Nov 21, 2020 | 6:47 PM

રાજયમાં તહેવારો બાદ કોરોનાના કેસમાં ખાસ્સો એવો વધારો નોંધાયો છે. વડોદરામાં 24 કલાકમાં વધુ 101 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા. દાહોદ જિલ્લામાં વધુ 26 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા.મહીસાગર જિલ્લામાં આજે વધુ 19 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા. અરવલ્લી જિલ્લાના ખાણ ખનીજ કચેરીના 3 કર્મચારી કોરોના પોઝિટિવ આવ્યા.સાબરકાંઠા જિલ્લામાં વધુ 17 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા. હિંમતનગરમાં 8 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા. ઇડર તાલુકામાં પાંચ પોઝિટિવ કેસ નોંધાયા. રાજકોટમાં PGVCL કચેરીમાં ડેપ્યુટી ઇજનેર, ઇજનેર સહિત 17 અધિકારીઓને કોરોના થયો છે. જયારે કોર્પોરેટ ઑફિસમાં ફરજ બજાવતા 12ને કોરોના થયો છે. સબ ડિવિઝન કચેરીમાં ફરજ બજાવતા 5 કર્મીઓ કોરોના સંક્રમિત બન્યા છે. નર્મદા જિલ્લામાં વધુ 12 સાથે કુલ 1392 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા.

કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">