રાજકોટમાં ફી ઘટાડા મુદ્દે NSUIનો વિરોધ, કોટેચા ચોકમાં કાર્યકરોએ કર્યો ચક્કાજામ
શાળા-કોલેજમાં ફી ઘટાડા મુદ્દે NSUI દ્વારા અનેક ઠેકાણે વિરોધ કરાયો છે. રાજકોટના કોટેચા ચોકમાં NSUIના કાર્યકરોએ ચક્કાજામ કર્યો હતો. જેને પગલે પોલીસે કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી. પોલીસે ચક્કાજામને પગલે 10 કાર્યકરોની અટકાયત કરી હતી. & Web Stories View more IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો યુઝ કરેલા […]
શાળા-કોલેજમાં ફી ઘટાડા મુદ્દે NSUI દ્વારા અનેક ઠેકાણે વિરોધ કરાયો છે. રાજકોટના કોટેચા ચોકમાં NSUIના કાર્યકરોએ ચક્કાજામ કર્યો હતો. જેને પગલે પોલીસે કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી. પોલીસે ચક્કાજામને પગલે 10 કાર્યકરોની અટકાયત કરી હતી.
&
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો